પોકેટકોપ મોબાઇલ આધારે એરપોર્ટ રોડ સીમરન હોટલ આગળ બનેલ ચેઇન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલતી શાહીબાગ પોલીસ
Ahmedabad news

પોકેટકોપ મોબાઇલ આધારે એરપોર્ટ રોડ સીમરન હોટલ આગળ બનેલ ચેઇન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલતી શાહીબાગ પોલીસ

Views: 30
0 0
Spread the love

Read Time:4 Minute, 25 Second

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમીશ્નર , સેકટર-૨, અ’વાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એફ” ડીવીઝન, અમદાવાદ શહેરનાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા સારૂ સુચનો કરેલ જે આધારે સિનિ.પોલીસ ઇન્સપેકટરશ્રી જે.ડી.ઝાલા સા.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ શ્રી વી.એમ.પરમાર સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાંચના પો.સ.ઇ ડી.ડી રહેવર તથા તેમના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અત્રેના પોલીસ સ્ટેશનમાં બનેલ અડીટેક્ટ ગુના શોધવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અપો.કો મહેંન્દ્ર રમેશભાઇ બ.નં.૧૦૨૩૯ નાઓને મળેલ બાતમી ઉપરથી એક ઇસમને તેના કબ્જાની હિરો હોન્ડા સ્પેલેન્ડર મો.સા સાથે પકડી પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા શંકાસ્પદ જણાઇ આવતા સદરી ઇસમની અંગઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી પીળી ધાતુના અલગ-અલગ બે ચેઇન મળી આવેલ જે બન્ને ચેઇન છેડેથી તુટેલ હાલતમાં હોય જેથી શંકાસ્પદ જણાતા સદરી ઇસમની યુક્તિ તથા પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા કરતા ગઇ તા.૨૬/૦૪/૨૦૨૪ ના રોજ રાતના ઉપરોકત સોનાની ચેઇન બે દિવસ અગાઉ સીમરન હોટલ શાહીબાગ ખાતેથી સ્નેચીંગ કરેલાની કબુલાત કરતા તા.૩૦/૦૪/૨૦૨૪ ના કલાક.૧૭/૧૦ વાગે પકડી અટક કરી સોનાના ચેઇન નંગ-૦૨ જેની કુલ કિ.રૂ.૩,૨૫,૦૦૦/- તથા ગુનામાં વાપરેલ મો.સા કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.આરોપીનુ નામ:- (૧) અરબાજ સ/ઓ સલીમભાઇ પરભુભાઇ ઘાંચી ઉ.વ.૨૨ ધંધો-નોકરી રહે. જાની બિલ્ડીંગની બાજુની ગલીમાં, ગુરૂદ્વારા સામે, આઇ.ટી.આઇ પાસે. જી.એમ.કમ્પાઉન્ડ, સરસપુર શહેરકોટડા, અમદાવાદશહેરશોધેલ ગુનાઓ:-(૧)ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૨૯૪/૨૦૨૩ ધી ઇ.પી.કો કલમ-૩૭૯(એ)(૩),૧૧૪તથા કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) એક સોનાની ડાઇમંડના મણકાવાળી વર્ટીકલ ફુટબોલ ડીઝાઇન ચેઇન જેનુ વજન ૩૩.૬૧૦ ગ્રામ તથા ૨૨.૦૦ કેરેટ સોનુ જેમાં સોનુ ૯૧.૬૧૦ તથા સીલ્વર ૧.૪૯૪ તથા કોપર ૬.૭૦૬ તથા જીંક ૦.૩૦૨ જણાઈ આવેલ જેની આશરે કિ.રૂ.૧,૭૦,૦૦૦/- ગણી શકાય.(૨) એક બાહુબલી ડીઝાઇનની સોનાની ચેઈન છે. જેનુ વજન ૩૦.૪૧૦ ગ્રામ તથા ૨૨.૨૮ કેરેટ સોનુ જેમાં સોનુ ૯૨.૮૨ તથા સીલ્વર ૧.૪૮૬ તથા કોપર ૫.૫૩૬ તથા જીંક ૦.૧૫૭ જણાઈ આવેલ જેની આશરે કિ.રૂ.૧,૫૫,૦૦૦/- ગણી શકાય.(૩) ગુનામાં વપરાયેલ એક કાળા કરલરની હિરો કંપનીની મો.સા જેનો આગળ પાછળનો જીસ્ટ્રેશન નંબરપ્લેટ લાગેલ નથી જેનો ચેચીસનું MBLHAW127NSD52699 તથા એન્જીનનં.HA11EDNS DO 2634 જેવોવંચાય છે. જેની અંદાજીત કિ.રૂ.પ૦,૦૦૦/- ની ગણાયઆરોપીનો ગુનાહીત ઇતિહાસ:(૧) માધવપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૬/૨૦૧૮ ધી ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબબાતમી હકીકત મેળવનાર: (૧) અ.હે.કો. કલ્પેશસિંહ કીનુસિંહ બ.નં.૮૮૩૬ (૨) અ.પો.કો મહેંન્દ્ર રમેશભાઇબ.નં.૧૦૨૩૯ (૩) અ.પો.કો.રાજેશ અંબાલાલ બ.નં.૪૯૬૭કામગીરી કરનાર અધિ./કર્મચારી-સિનીયર પો.ઈન્સ.શ્રી જે.ડી.ઝાલા તથા સર્વેલન્સ પો.સબ.ઇન્સ. વી.એમ.પરમાર તથા સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના માણસો

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *