જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ

Views: 30
1 0
Spread the love

Read Time:3 Minute, 7 Second

પોલીસ કમમશ્નર અમદાવાદ શહેર તથા અમધક પોલીસ કમમશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમમશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમમશ્નર “એલ” ડડમવઝન સાહેબ નાઓની સુચના તથા માગગદશગન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન મવસ્તારમા ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુમત નેસ્તનાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેકટર આઇ.એન.ઘાસુરા સાહેબ નાઓની સુચનાથી માધવપુરા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન મવસ્તારમા પેરોલોલગમગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી હકીકત આધારે દુધેશ્વર પાણીની ટાંકીની બહાર ખુલ્લી જગ્યામાં જાહેર રોડ ઉપર જુગાર રમતા ઇસમોને (૧) અંગજડતી તથા દાવના નાણા કુલ્લે રૂ.૧૯,૧૦૦/- (૨) ગંજીપાના નંગ-૫૨ જેની ડક.રુ.૦/૦૦ નો મુદ્દામાલ કબ્જજે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયગવાહી હાથ ધરેલ છે. આરોપીઓનું નામ,સરનામું:- (૧) નરેશભાઇ ચમનલાલ દરજી ઉ.વ ૪૪ રહે મ.નં ૨૩૨/૯ ઘી કાંટા અદોવૈયાનુ ડેહલુ ઘી કાંટા પોલીસ ચોકીની બાજુમા શાહપુર અમદાવાદ શહેર (૨) મવકેશભાઇ મોતીભાઇ બારીયા ઉ.વ ૨૮ રહે.અકબારનગર પોલીસ ચોકીની બાજુમા કાચા છાપરા નવા વાડજ અમદાવાદ શહેર (૩) સુરેશભાઇ રત્નાભાઇ બારીયા ઉ.વ ૨૭ રહે અકબારનગર પોલીસ ચોકીની બાજુમા કાચા છાપરા નવા વાડજ અમદાવાદ શહેર (૪) શની ગોવગમદભાઇ મદ્રાસી ઉ.વ ૨૫ રહે મ.નં ૧૦૮ હનુમાનપુરાની ચાલી અખબારનગર અમદાવાદ શહેર કબ્જજે કરેલ મુદ્દામાલ:- (૧) અંગજડતી તથા દાવના નાણા કુલ્લે રૂ.૧૯,૧૦૦/- (૨) ગંજીપાના નંગ-૫૨ જેની ડક.રુ.૦/૦૦ ગણી શકાય બાતમી હકીકત મેળવનાર કમગચારી:- અ.હે.કો. ડકરીટમસિંહ ડદપમસિંહ કામગીરી કરનાર અમધકારી/કમગચારી:- (૧) એ.એમ.ગોહીલ પો સબ ઇન્સ સવેલન્સ સ્કોડગ (૨) મ.સ.ઇ. અરમવિંદકુમાર માનાભાઇ (૩) મ.સ.ઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ (૪) અ.હેડ.કોન્સ ડકડરટમસિંહ ડદપમસિંહ (૫) અ.હે.કો. સુરેશભાઇ સોનજીભાઇ (૬) અ.હે.કો. પંકજકુમાર મણીલાલ (૭) અ.પો.કો. જગડદશભાઇ દેવશીભાઇ (૮) અ.પો.કો.પ્રમતકકુમાર નંદલાલ (૯) અ.પો.કો.મવશાલકુમાર માવજીભાઇ (૧૦) અ.પો.કો. નરેશભાઇ નાગજીભાઇ (૧૧) અ.પો.કો. મવપુલભાઇ સાદુગલભાઇ (૧૩) અ.પો.કો. મવપુલ જીવરાજભાઇ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *