જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધ કાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધ કાઢતી માધવપુરા પોલીસ

Views: 29
1 0
Spread the love

Read Time:3 Minute, 50 Second


પોલીસ કમમશ્નર અમદાવાદ શહેર તથા અમધક પોલીસ કમમશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ
પોલીસ કમમશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમમશ્નર“એલ” ડડમવઝન સાહેબ નાઓની સુચના
તથા માગગદશગન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન મવસ્તારમા ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુમત નેસ્તનાબુદ
કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર
આઇ.એન.ઘાસુરા સાહેબ તથા પો.સ.ઇ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન
મવસ્તારમા પેરોલોલગમગમા હતા દરયાયાનમા ચોકકસ બાતમી હકીકત આધારે ગુજરાત કોલોની મ.નં ૨૭ ધોબીઘાટ
દુધેશ્વર માધુપુરા અમદાવાદ શહેર ખાતે જુગાર રમતા ઇસમોને (૧) અંગજડતી તથા દાવના નાણા કુલ્લે રૂ.૧૬૭૨૦/-
(૨) ગંજીપાના નંગ-૫૨ જેની ડક.રુ.૦/૦૦ તથા (૩) મોબાઇલ ફોન નંગ.૦૫ ડક.રુ.૨૦,૫૦૦/- મળી કુલ્લે રૂ.૩૭,૨૨૦/-ની
મત્તાનો મુદ્દામાલ કબ્જજે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયગવાહી હાથ ધરેલ છે.
આરોપીઓનું નામ,સરનામું:-
(૧) રાકેશકુમાર અમરતલાલ પંચાલ ઉ.વ ૪૮ ધંધો નોકરી રહે.ઓ/૧/૩૦૧ સનરીયલ હોયાસ બલોલનગર બ્રીજ
પાસે ન્યુ રાણીપ અમદાવાદ શહેર (૨) મદનમસિંહ પંચમમસિંહ કુસવાહ ઉ.વ ૫૨ ધંધો વેપાર રહે.ફુલગરની ચાલી
મહાકાળી મંદીર પાસે દુધેશ્વર રોડ માધુપુરા અમદાવાદ શહેર (૩) અમનલકુમાર દેવીમસિંહ કુસવાહ ઉ.વ ૪૦ ધંધો
નોકરી રહે.૪૧૪/૨૩૭૭ મવવેકાનંદ નગર ગુજરાત હાઉસગમગ બોડગ જનતા નગર ચાંદખેડા અમદાવાદ શહેર (૪)
મોનીકાંતભાઇ મહેંદ્રભાઇ ખાંડવાલા (શાહ) ઉ.વ ૭૦ ધંધો મનવ્રુત રહે મ.નં સી/૫ રોલેકહીલ ફલેટ ઇસકોન પાછળ
બોપલ આંબલી રોડ બોપલ અમદાવાદ શહેર (૫) ડહતેષભાઇ ચંદુલાલ પટેલ ઉ.વ ૬૦ ધંધો નોકરી રહે.એ/૬૦૪
શ્યામડહલ્સ જી.એસ.ટી.ક્રોસગમગ પાસે બલોલનગર ન્યુ રાણીપ અમદાવાદ શહેર
નડહ પકડાયેલ આરોપી – અરૂણભાઇ બલવંતરાય કમલકર રહે મ.નં ૨૭ ગુજરાત કોલોની ધોબીઘાટ દુધેશ્વર
અમદાવાદ શહેર
કબ્જજે કરેલ મુદ્દામાલ:-
(૧) અંગજડતી તથા દાવના નાણા કુલ્લે રૂ.૧૬૭૨૦/- (૨) ગંજીપાના નંગ-૫૨ જેની ડક.રુ.૦/૦૦ તથા
(૩) મોબાઇલ ફોન નંગ.૦૫ ડક.રુ.૨૦,૫૦૦/- મળી કુલ્લે રૂ.૩૭,૨૨૦/-ની મત્તાનો મુદ્દામાલ
બાતમી હકીકત મેળવનાર કમગચારી:-
પો.કો જગડદશભાઇ દેવશીભાઇ
કામગીરી કરનાર અમધકારી/કમગચારી:-
(૧) આઇ.એન.ઘાસુરા પોલીસ ઇન્સ્પેકટર (૨) એ.એમ.ગોહીલ પો સબ ઇન્સ સવેલન્સ સ્કોડગ
(૩) મ.સ.ઇ. અરમવિંદકુમાર માનાભાઇ (૪) મ.સ.ઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ
(૫) અ.હેડ.કોન્સ ડકડરટમસિંહ ડદપમસિંહ (૬) અ.હે.કો. સુરેશભાઇ સોનજીભાઇ
(૭) અ.હેડ.કોન્સ જયડકશનભાઇ હષગદરાય બ.નં(૮) અ.પો.કો. જગડદશભાઇ દેવશીભાઇ
(૯) અ.પો.કો.પ્રમતકકુમાર નંદલાલ (૧૦) અ.પો.કો.મવશાલકુમાર માવજીભાઇ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *