( માધવપુરા પોલીસની ઉમદા કામગીરી )
એકટીવા ચોરીનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસપોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ધાસુરા સાહેબની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના બીજા માણસો સાથે મીલકત સબંધી ગુનાઓને તેમજ અનડીટેક્ટ ગુનાઓને શોધી કાઢવા સારુ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમાં હતા દરમ્યાન માધવપુરા પો સ્ટે પાર્ટ એ ગુ ર નં ૧૧૧૯૧૦૧૦૨૪૦૩૪૭/૨૦૨૪ ઇપીકો કલમ ૩૭૯, મુજબના ગુનાના કામે ચોકકસ બાતમી હકીકત આધારે ચોરીએ ગયેલ મુદ્દામાલ આરોપી અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપીની ધરપકડ કરી (૧) એક બ્લ્યુ કલરનું હોન્ડા એક્ટીવા RTO NO- GJ-01-FV-3484 કિ.રૂ.૨૫,૦૦0/- કબ્જે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.આરોપીનું નામ,સરનામું:-રઉફ અલીમોહમદ સંધી ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે- રંગાટીની ચાલી, સહજાનંદ કોમ્પલેક્ષની બાજુમાં, સ્વામિનારાયણમંદિરની સામે, શાહિબાગ માધવપુરા, અમદાવાદ શહેરબાતમી હકીકત મેળવનાર કર્મચારી -વુ.પો.કો નિરુબેન અભેસિંહ નોકરી સર્વેલન્સ સ્કોર્ડ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરકામગીરી કરનાર અધિકારી/કર્મચારી–(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ. એ.એમ ગોહીલ (૨) અ.હે.કો પંકજભાઇ મણીલાલ (૩) અહે.કો પ્રકાશ ભૌમારાવ (૪) અ.હે.કો જયકિશન હર્ષદરાય (૫) અ.પો.કો વિશાલકુમાર માવજીભાઇ (૬) વુ.પો.કો નિરુબેન અભેસિંહ
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર