શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૧૦૦૮ કિ.રૂ.૨,૦૬,૯૫૨/- તથા એક મારૂતી ઓમની સ્કુલવાન તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૩,૬૭,૯૫૨/- ની મત્તાનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો કેસ શોધી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦૨ સ્કોડ
Ahmedabad news

શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૧૦૦૮ કિ.રૂ.૨,૦૬,૯૫૨/- તથા એક મારૂતી ઓમની સ્કુલવાન તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૩,૬૭,૯૫૨/- ની મત્તાનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો કેસ શોધી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦૨ સ્કોડ

Views: 19
1 0
Spread the love

Read Time:5 Minute, 34 Second

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી સદંતર નેસ્તનાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વથે મે,નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. સફીકઅહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦ તથા અ.પો.કો.રાજેન્દ્રકુમાર કાંતીલાલ બ.નં. ૧૧૮૪૧ તથા અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫ નાઓને મળેલ સયુક્ત ખાનગી બાતમી હકીક્ત આધારે શાહપુર ખાનપુર ચકલા પાસે આરોપીઓના રહેણાંક મકાન તેમજ મારૂતી ઓમની સ્કુલવાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આરોપીઓના નામ :-

(૧) ફહીમઉલ્લા ખાન ફૈજઉલ્લા ખાન પઠાણ રહે.મ.નં. ૧૯૨૧ કકડવાડ ઉસ્માની મંજીલ પાછળ ખાનપુર શાહપુર અમદાવાદ શહેર

(૨) મહંમદયુસુફ ઇકબાલભાઈ જાતે શેખ રહે. કકડવાડ મન્સુરીના દવાખાની બાજુમાં ખાનપુર ચકલા અમદાવાદ શહે

(૩) શોહેલ નાસીરખાન પઠાણ રહે. મ. નં. ૨૨૯૩ કલ્યાણીવાડ પથ્થરવાળી મસ્જીદ પાછળ ખાનપુર ચકલા શાહપુર અમદાવાદ શહેર

(૪) અકબરખાન સાવજલખાન પઠાણ રહે. મ.નં. ૨૨૯૩/૬ કલ્યાણીવાડ પથ્થરવાળી મસ્જીદ પાછળ ખાનપુર ચકલા શાહપુર અમદાવાદ શહેર

(૫) મોઇનખાન ગફારખાન પઠાણ રહે. મ.નં. ૨૨૯૩/૬ કલ્યાણીવાડ પથ્થરવાળી મસ્જીદ પાછળ ખાનપુર ચકલા શાહપુર અમદાવાદ શહેર હાલમાં કકડવાડ મન્સુરીના દવાખાની બાજુમાં ખાનપુર ચકલા અમદાવાદ શહેર

નહિ પકડાયેલ આરોપીઓની વિગત

(૬) હુસેન બાટલો રહે. રમણ ડાહ્યા ની ચાલી સરસપુર અમદાવાદ શહેર

(૭) ક્રેટા ગાડીનો અજાણ્યો ચાલક

ગુનાની વિગત

શાહપુર પોલીસ સ્ટેશન ગુ.નં. ૧૧૧૯૧૦૪૩૨૪૦૫૧૧/૨૦૨૪ ધી પ્રોહી એક્ટ કલમ-૬૬(૧)(બી),૬૫(એ).૬૫(ઇ), ૧૧૬(બી).૯૮(૨),૮૧.૮૩ મુજબ

કબ્જે કરેલ મુદામાલની વિગત

(૧)દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૦૦૮ કિ.રૂ.૨,૦૬,૯૫૨/-

(૨) મારૂતી ઓમની સ્કુલવાન કિ.રૂ.૧,૦૦,૦00/-

(૩) મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૬૧,૦૦૦/-કુલ્લે રૂ.૩,૬૭,૬૫૨/-નો મુદ્દામાલ

આરોપી ફહીમઉલ્લા ખાન ફૈજઉલ્લા ખાન પઠાણ નો ગુનાહિત ઇતિહાસ

(૧) શાહપુર ગુ.ર.નં.૦૦૮૫/૨૦૧૬ ધી ઇપીકો કલમ ૩૨૪, ૧૧૪ મુજબ

(૨) શાહપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૩૨૦૦૦૩૧/૨૦૨૩ ઇપીકો કલમ ૧૪૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૨૦(બી),૨૯૪(ખ), ૩૦૭,૩૨૬,૪૨૭, ૫૦૩ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબ

(૩) દાણીલીમડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૭૯/૨૦૧૯ પ્રોહી કલમ ૬૬(૧) (બી),૬૫(એ) (ઇ), ૧૧૬(બી),૮૧ મુજબ

(૪) દાણીલીમડા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૧૦૨૮૨૧૨૧૦૧૫૯/૨૦૨૩ ઇપીકો કલમ ૧૪૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૨૯૪(ખ), ૩૨૩,૩૨૪,૪૨૭,૫૦૩ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબ

આરોપી મહંમદયુસુફ ઇકબાલભાઇ જાતે શેખ નો ગુનાહિત ઇતિહાસ

(૧) કારંજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૧૯૧૦૨૭૨૦૧૧૪૯/૨૦૨૦ ઇપીકો ૧૮૮ મુજબ

આરોપી શોહેલ નાસીરખાન પઠાણ નો ગુનાહિત ઇતિહાસ

(૧) શાહપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૧૯૧૦૪૩૨૦૧૦૭૯/૨૦૨૦ ઇપીકો ૩૭૯,૧૧૪ મુજબ

(૨) માધવપુરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૧૯૧૦૧૦૨૧૦૯૧૧/૨૦૨૨૧ જી.પી.એકટ ૧૩૫ મુજબ

આરોપી મોઇનખાન ગફારખાન પઠાણ નો ગુનાહિત ઇતિહાસ

(૧) શાહપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૫૬/૨૦૧૪ ઇપીકો ૩૨૩,૩૩૭,૫૦૩,૨૯૪ (ખ), ૧૧૪ તથા જીપી.એકટ ૧૩૫(૧)મુજબ

(૨) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૦૪૫/૨૦૨૪ ધી એન.ડી.પી.એસ. એકટ ૨૦(બી),૨૧(બી),૨૯.૮(સી) મુજબ

♦️ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. કે.ડી. પટેલ

(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બન્ને ૫૫૫૯

(૩) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બનં ૩૯૬૦(બાતમી)

(૪) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઇ બ.નં.૫૬૩૭

(૫) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧ (બાતમી)

(9) .પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨

(૭) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫(બાતમી)

(૮) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૯) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *