આઈ.પી.એલ. ક્રિકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૧,૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.
Ahmedabad news

આઈ.પી.એલ. ક્રિકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૧,૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

Views: 31
1 0
Spread the love

Read Time:3 Minute, 53 Second

IPL શરૂ થાય કે તરતજ સટ્ટાનો જુગારીયા એકટીવ થતાં હોય છે.

પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમિશનર .સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાઢી તેમજ હાલમા ચાલી રહેલ ટાટા આઈ.પી.એલ. ક્રીકેટ મેચ સિરીઝ અન્વયે ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૨૨/૦૫/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર રાજસ્થાન રોયલ તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.પો.કો. ચિરાગ જયરામભાઈ બનં ૪૯૨૨ તથા અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૯ રો નંબર-એફ સીટ નં ૨૧૯ માં બેઠેલ આરોપીએ રાજસ્થાન રોયલ તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની એલીમીનેટર મેચ દરમ્યાન ચાલુ મેચમાં પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઈન ક્રીકેટ સટ્ટાની આઈ.ડી. રાખી પોતાના આર્થિક ફાયદા ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા મોબાઈલ ફોન નંગ-૦૨ જેની કુલ કિ.રૂ.૯૫,૦૦૦/- તથા રોકડા નાણા રૂ.૧૫,૬૦૦/- મળી કુલ્લે રૂ.૧,૧૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ધી જુગાર ધારા કલમ ૧૨-અ મુજબનો ગુનો દાખલ કરાવી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :- (૧) નટવર નવનીતભાઈ દાયમાં ઉવ ૨૫ રહે. મનં૪૩/૩ સમ્રાટ ચોક, બુધવાર પેઠ, જવલ પોલીસ સ્ટેશનની બાજુમાં, સોલાપુર નોર્થ, સોલાપુર, મહારાષ્ટ્ર(૨) વોન્ટેડ: ક્રીકેટ સટ્ટાની આઈ.ડી. આપનાર કુમાર નામની વ્યક્તિ રહે સોલાપુર મહારાષ્ટ્ર મોનં ૮૬૬૮૩૭૯૪૦૪ નો છે તે.કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ (૩) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૪) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૫) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૬) અ.પો.કો. ચિરાગકુમાર જયરામભાઈ (બાતમી)(૭) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (૮) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ (બાતમી)

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *