News

‘પૈસા કે કાપલી મુકશો તો થશે કાર્યવાહી

ધોરણ-10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ ચાલું છે. આ માહોલમાં હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કડક નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી કોપી કરતા કે અયોગ્ય પ્રવૃતિ કરતા ઝડપાશે...
Read More
News

SBI એ જાહેર કર્યો ઈલેક્ટોરલ બોન્ડનો આંકડો

SBIએ સુપ્રીમ કોર્ટને ચૂંટણી બોન્ડની વિગતો આપી છે. એફિડેવિટમાં કહ્યું કે 1 એપ્રિલ, 2019 થી 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે, 22,217 ચૂંટણી બોન્ડ્સ વેચાયા હતા, જેમાંથી 22,030 વટાવવામાં આવ્યા હતા....
Read More
News

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાયા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાયાકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર...
Read More
News

એલોન મસ્કને પાછળ મૂકી જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક

એલોન મસ્કને પાછળ મૂકી જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યાટેસ્લાના શેર સોમવારે 7.2% ઘટ્યા બાદ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ મૂકી વિશ્વના સૌથી ધનિક...
Read More
News

ઈઝરાયેલમાં મિસાઇલ હુમલામાં કેરળના એક વ્યક્તિનું મોત, અન્ય 2 ભારતીયો ઘાયલ

ઈઝરાયેલમાં મિસાઇલ હુમલામાં કેરળના એક વ્યક્તિનું મોત, અન્ય 2 ભારતીયો ઘાયલ થયાં છે. રિપોર્ટપીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, ઈઝરાયેલની ઉત્તરીય સરહદ નજીક સોમવારે એન્ટી-ટેન્ક મિસાઈલ હુમલામાં કેરળના એક ભારતીય...
Read More
News

શહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા

શહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા શહબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનની નવી રચાયેલી સંસદ દ્વારા મતદાનમાં બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે ચૂંટાયા છે. 72 વર્ષીય શહબાઝ શરીફ પાકિસ્તાન...
Read More
Blog News

બિલ્કીસ બાનો કેસના દોષિતોએ વહેલી જેલ મુક્તિ રદ કરવામાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

2002ના ગુજરાત રમખાણોમાં બિલ્કીસ બાનો પર દુષ્કર્મ થયું હતું તે સમયે તે ગર્ભવતી હતી બિલ્કીસ બાનો કેસના દોષિતોએ વહેલી જેલ મુક્તિ રદ કરવામાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યોબિલ્કીસ બાનો ગેંગ-રેપના...
Read More
News

બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં

બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં શુક્રવારે બપોરે થયેલો વિસ્ફોટ ભોજનશાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કાફેમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ...
Read More
News

પોરબંદરના દરિયામાંથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 5 લોકોની અટકાયત

પોરબંદરના દરિયામાંથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 5 લોકોની અટકાયતપોરબંદરના દરિયામાંથી મંગળવારે રાતે ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સયુંક્ત રીતે ઓપરેશન હાથ ધરી 3 હજાર કિલોથી વધુનો ડ્રગ્સનો...
Read More
News

અમદાવાદ-ધોલેરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

અમદાવાદ-ધોલેરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતા.અમદાવાદ-ધોલેરા હાઈવે પર બુધવારે સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રકના ચાલક સહીત એક વ્યક્તિનું...
Read More