પોરબંદરના દરિયામાંથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 5 લોકોની અટકાયત
News

પોરબંદરના દરિયામાંથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 5 લોકોની અટકાયત

Views: 24
0 0
Spread the love

Read Time:44 Second

પોરબંદરના દરિયામાંથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 5 લોકોની અટકાયતપોરબંદરના દરિયામાંથી મંગળવારે રાતે ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સયુંક્ત રીતે ઓપરેશન હાથ ધરી 3 હજાર કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી 5 લોકોની અટકાયત કરી છે.

પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વેરાવળ બંદર નજીકથી ₹350 કરોડની કિંમતનું હેરોઇન ઝડપાયું હતું.

રિપોર્ટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *