અમદાવાદ-ધોલેરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 3 લોકોનાં ઘટનાસ્થળે મોત
News

અમદાવાદ-ધોલેરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

Views: 23
1 0
Spread the love

Read Time:53 Second

અમદાવાદ-ધોલેરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતા.અમદાવાદ-ધોલેરા હાઈવે પર બુધવારે સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રકના ચાલક સહીત એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ધંધુકા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માતની જાણ થતા જ ધોલેરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને લઇ હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો.

રિપોર્ટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *