1
0
Read Time:53 Second
બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં શુક્રવારે બપોરે થયેલો વિસ્ફોટ ભોજનશાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કાફેમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા કર્ણાટકના ડીજીપીના હવાલા સાથે કહેવામાં આવ્યું છે કે, “રામેશ્વરમ કાફેમાં થયેલો વિસ્ફોટ એક બોમ્બ વિસ્ફોટ છે, આ બોમ્બ વિસ્ફોટ કરનારા લોકોને શોધી કાઢવામાં આવશે.”
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર