Ahmedabad news

આઈ.પી.એલ. ક્રિકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૧,૧૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

IPL શરૂ થાય કે તરતજ સટ્ટાનો જુગારીયા એકટીવ થતાં હોય છે. પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમિશનર .સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના...
Read More