પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃતી શોધવા તેમજ અટકાવવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઇ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ તથા પો.કો. ચિરાગકુમાર જયરામભાઈ બનં ૪૯૨૨ તથા પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૭ નાઓને મળેલ સયુકત બાતમી હકીક્ત આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યોગેશ રમેશભાઇ કેવટ રહે. મ.નં. ડી-૫૫ ગોકુળધામ સોસાયટી પરીમલ હોસ્પિટલ પાછળ મોટેરા ચાંખેડા, અમદાવાદ શહેર નાઓના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ ૦૮ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ.ગુનાની વિગતચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર. નં. ૧૧૧૯૧૦૦૮૨૪૦૫૮૧/૨૦૨૪ધી જુગાર ધારા કલમ ૪,૫ મુજબ
મુદામાલની વિગત
(૧) કબ્જે કરેલ કુલ્લે રોકડા રૂ.૭૯,૧૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૮ કિ.રૂ.૪૭,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૨૬,૧૦૦/- નો મુદ્દામાલ
આરોપીઓના નામ : –
(૧) યોગેશ રમેશભાઇ કેવટ ઉ.વ.૨૫ ધંધો. પ્રાઇવેટ નોકરી રહે. મ.નં. ડી-૫૫ ગોકુળધામ સોસાયટી પરીમલ હોસ્પિટલ પાછળ મોટેરા ચાંખેડા, અમદાવાદ શહેર તથા (૨) સુનિલ વિજયભાઇ ઠાકોર ઉ.વ. ૩૨ ધંધો ડ્રાઇવીગ રહે. ૨૩૫, ગાંધીવાસ-૨ ઠાકોરવાસ, સાબરમતી અમદાવાદ શહેર તથા (૩) દિનેશ ભગવાનદાસ ઠાકોર ઉવ.૪૩ ધંધો મજુરી રહે. ઠાકોરવાસ ગણેશનગર નર્સરી વિસત પેટ્રોલ પંપની પાછળ ચાંદખેડા અમદાવાદ શહેર તથા (૪) રાજેશ અમરસિંહ ઠાકોર ઉ.વ.૨૬ ધંધો ડ્રાઇવીંગ રહે. મહાકાળીવાસ મોટેરાગામ ચાંદખેડા અમદાવાદ શહેર તથા (૫) પ્રકાશ મોહનભાઇ કેવટ ઉ.વ.૩૪ ધંધો મજુરી રહે. ૧૦૦૧ પ્રજાપતિવાસ લક્ષ્મીનગર, નર્સરી વિસત પેટ્રોલ પંપની પાછળ ચાંદખેડા અમદાવાદ શહેર તથા (૬) મહેશ ભવાનભાઇ ભરવાડ ઉ.વ.૩૬ ધંધો પશુપાલન રહે. ભરવાડવાસ મોટેરાગામ મોટેરા ચાંદખેડા અમદાવાદ શહેર તથા (૭) ગોવિંદ સવજીભાઇ વણજારા ઉ.વ.૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે. વણજારાવાસ રામદેવપીર મંદીર પાસે મોટેરા ચાંદખેડા અમદાવાદ શહેર તથા (૮) રાજુભાઇ રમેશભાઇ ઠાકોર ઉ.વ.૩૪ ધંધો પ્રા.નોકરી રહે.સવજીવાસ મોટેરાગામ મોટેરા ચાંદખેડા અમદાવાદ શહેર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ(૨) આહે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ (બાતમી)(૩) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બ.નં. ૩૯૬૦(૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૬) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧(૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)
(૮) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫
(૯) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦
(૧૦) અ.પો.કો. અજયકુમારનસિંહભાઇ બ.નં.૭૩૩૪ (બાતમી) તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર