જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ

Views: 15
1 0
Spread the love

Read Time:3 Minute, 29 Second

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ નાઓની સુચનાથી સર્વેલન્સ પો.સ.ઈ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે ગવર્મેન્ટ “એ” કોલોની દરીયાખાન ઘુમ્મટ દેવજીપુરા માધવપુરા જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને (૧) અંગજડતી તથા દાવના નાણા કુલ્લે રૂ.૩૨,૫૯૦/- (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રૂ.0/00 ગણી કુલ્લે રૂ.૩૨,૫૯૦/- ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી ના નામ સરનામાં

(૧) જાવેદખાન દિલાવરખાન પઠાણ ઉ.વ ૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે મ.નં ૧૬/૩૮૩ ગવર્મેન્ટ “એ” કોલોની દરીયાખાન ઘુમ્મટ દેવજીપુરા માધવપુરા અમદાવાદ શહેર (૨) વિજયકુમાર અરવીંદભાઈ બારોટ ઉ.વ ૩૯ ધંધો નોકરી રહે.મ.નં સી/૧૦૨ સુરભી એપાર્ટમેન્ટ સ્પેકટ્રમ ટાવરની બાજુમા શાહીબાગ અમદાવાદ શહેર (3) ગૌરવકુમાર કનૈયાલાલ ઠક્કર ઉ.વ ૩૪ ધંધો વેપાર રહે મ.નં બી/૩૧ પરમસુખ સોસાયટી અર્જુન ફલેટની બાજુમા રાણીપ અમદાવાદ શહેર (૪) અલ્પેશકુમાર મફતલાલ પરમાર ઉ.વ ૨૭ ધંધો નોકરી રહે ભવરલાલ મોદીની ચાલી કમિશ્નર ઓફીસની પાછળ શાહીબાગ અમદાવાદ શહેર (૫) વિશાલસિંહ સુરેશસિંહ વાઘેલા ઉ.વ ૨૫ ધંધો અભ્યાસ રહે બી/૧/૧૩ નવા ચાર માળીયા પોલીસ હેડ કવાટર્સ શાહીબાગ અમદાવાદ શહેર

કબ્જે કરેલ મુદામાલ

(૧) અંગજડતી તથા દાવના નાણા કુલ્લે રૂ.૩૨,૫૯૦/- (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રુ.0/00 ગણી કુલ્લે રૂ.૩૨,૫૯૦/- ની મતાનો મુદ્દામાલ

બાતમી મેળવનાર

(૧) પો.કો યુવરાજસિંહ જોરાવરસિંહ બ.નં ૯૨૮૩ (૨) પો.કો નરેશભાઈ નાગજીભાઈ બ.નં ૮૫૮૫

કામગીરી કરનાર અધિકારી

(૧) એ.એમ.ગોહીલ પો સબ ઇન્સ સર્વેલન્સ સ્કોડ (૨) હેડ.કોન્સ કીરીટસિંહ દિપસિંહ બ.નં.૬૮૮૩ (૩) અ.પો.કો નરેશભાઈ નાગજીભાઇ બ.નં ૮૫૮૫ (૪) પો.કો યુવરાજસિંહ જોરાવરસિંહ બ.નં ૯૨૮૩ (૫) લો.ર.રોનકભાઈ જયરામભાઇ બ.નં ૧૧૧૦૪ (૬) અ.પો.કો જગદીશભાઇ દેવશીભાઇ બ.નં.૧૦૪૦૧

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
50 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *