પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ નાઓની સુચનાથી સર્વેલન્સ પો.સ.ઇ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે લક્ષ્મીચંદ ઘાચીની ચાલીના નાકે જાહેરમાં જુગાર રમતા ઇસમોને (૧) અંગજડતી તથા દાવના કુલ્લે નાણા- રૂ.૧૦,૨૪૦/- (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રૂ.૦૦/૦૦ કુલ્લે રૂ.૧૦,૨૪૦/- ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીના નામ સરનામાં
લાદિનેશભાઇ જશુભાઇ હડીયલ ઉવ.૪૧ ધંધો-નોકરી રહે પરસોતમ છોટાલાલની ચાલી પેમ દરવાજા બહાર દરીયાપુર અમદાવાદ શહેર (૨) રાજેશભાઇ લાલસિંધ હાકોર ઉ.વ.૫૧ ધંધો. વેપાર રહે. નટવરલાલ આત્માસમ પટેલની ચાલી પ્રેમ દરવાજા બહાર દરીયાપુર આવાદ શહેર (3) દિપક ભરતભાઈ વાઘેલા ઉ.વ.૩૦ ધંધો નોકરી રહે,જમનાબેનની ચાલી લક્ષ્મીચંદ પાચીની ચાલી પાસે પ્રેમ દરવાજા બહાર દરીયાપુર અમદાવાદ શહેર
મુદામાલ
(૧) અંગજડતી તથા દાવના કુલ્લે નાણા- રૂ.૧૦,૨૪૦/- (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રુ.૦૦/૦૦ કુલ્લે રૂ.૧૦,૨૪૦/- ની મતાનો મુદ્દામાલ
બાતમી મેળવનાર અધિકારી
(૧) અ.હે.કો. સુરેશભાઈ સોનજીભાઇ 9528
(2) આપો.કો. નરેશભાઈ બયમાલ બ નં-૪૭૩૮
કામગીરી કરનાર અધિકારી
(૧) એ.એમ.ગોહીલ પો સબ ઇન્સ સર્વેલન્સ સ્કોડ (૨) અ.હે.કો. સુરેશભાઈ સોનજીભાઇ ૯૫૨૮
(૩) અ.પો.કો. નરેશભાઇ બચુભાઇ બ.નં-૪૬૩૮
(૪) અ.પો.કો. કૌશીકકુમાર રમણલાલ બ.નં-૬૬૫ર (૫) અ.પો.કો. જગદિશભાઈ દેવશીભાઇ બ.નં-૧૦૪૦૧
(૬) અ.પો.કો. વિશાલકુમાર માવજીભાઇબ.નં-૫૦૫૯
(૭) અ.પો.કો. પ્રતિકકુમાર નંદલાલ બ.નં-૫૦૯૯
(૮) વુ.પો.કો. મમતાબેન પ્રતાપભાઇ બ.નં-૧૧૧૦૫
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર