ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ

Views: 41
3 1
Spread the love

Read Time:3 Minute, 50 Second

માધવપુરા પોલીસની ઉમદા કામગીરી

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ સાહેબ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી હકીકત આધારે ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ક્વાટર/બીયર નંગ ૬૦૯ જેની કિ.રૂ.૬૫,૫૭૩/- ગણી શકાય તથા એક ફોરવ્હીલર બ્રેજા ગાડી જેનો આર.ટી.ઓ નંબર GJ-27-CM-4790 જેની કિં.રૂ.૫,૫૦,૦૦૦/- ગણી શકાય તે તથા એક એકસેસ ટુવ્હીલર જેનો આર.ટી.ઓ નંબર GJ-01-XB- 0470 જેની કિં.રૂ.૫૦,૦૦૦/- ગણી શકાય તે તથા એક મોબાઇલ ફોન જેની કિં.રૂ.૧૨,૦૦૦ ગણી શકાય તે મળી કુલ્લે કિ.રૂ.૬,૭૭,૫૭૩/- ની મતાના મુદામાલ સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીની ધરપકડકરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છેઆરોપીનું નામ, સરનામું:-સુરેશ ઉર્ફે સુર્યા શાંતીલાલ સૈગલ ઉ.વ ૨૪ રહે નરમાવાળી ચાલી હાજીપુરા ગાર્ડન બાજુમાં નમસ્તે સર્કલશાહીબાગ અમદાવાદ શહેરકબ્જે કરેલ મુદામાલ -(૧) ભારતીય બનાવટની વિદેશીદારૂ OFFICERS CHOICE WHISKY 180 ML શીલબંધ કવાટર નંગ ૪૭૯ જેની કુલ્લે કિ.રૂ.પર૬૯૦/-(2) WHITE LACE VODKA 180 ML શીલબંધ કવાટર નંગ ૯૧ જેની કુલ્લે કિ.રૂ.૮૦૦૮/-(3) GODFATHER THE LEGENDARY ORIGINAL STRONG BEER 500 ML शीलबंध नीयर टीन नंग ३६ જેની કુલ્લે કિ.રૂ.૪૮૭૫/-(૪) એક ફોરવ્હીલર બ્રેજા ગાડી જેનો આર.ટી.ઓ નંબર GJ-27-CM-4790 જેની કિમંત રૂ.૫,૫૦,૦૦૦/-(૫) એક એકસેસ ટ્રવ્હીલર જેનો આર.ટી.ઓ નંબર GJ-01-XB-0470 જેની કિં.રૂ.૫૦,000/- (૬) એક મોબાઇલ ફોન કિમંત રૂ.૧૨,૦૦૦/- ગણી આમ તમામનો કુલ્લે કિ.રૂ.૬,૭૭,૫૭૩/- ની મતાનો મુદામાલબાતમી હકીકત મેળવનાર અધિકારી–પોલીસ ઇન્સપેકટર શ્રી પી.કે.ગોહીલકામગીરી કરનાર અધિકારી/કર્મચારી–(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ શ્રી એ.એમ.ગોહીલ (૨) HC પ્રકાશ ભોમારાવ બનં ૯૫૩૫ (૩) અ.હે.કોપંકજકુમાર મણીલાલ બનં ૩૯૯૭ (૪) અ.પો.કો હાજાભાઈ જેવતાભાઇ બનં ૪૨૮૯ (૫) અ.પો.કોરવિન્દ્રકુમાર હૃદયરામ બનં ૫૦૬૪ (૬) વુ.પો.કો નીરૂબેન અભેસિંહ બ.નં.૯૪૯૮ (૭) અ.પો.કો. જગદીશભાઇદેવશીભાઇ બ.નં.૧૦૪૦૧ (૮) આપો.કો વિશાલકુમાર માવજીભાઇ બ.નં.૫૦૫૯ (૯) અ.પો.કો પ્રતીકકુમારનંદલાલ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *