અમદાવાદમાંથી પકડાયેલી નકલી દવાની ફેક્ટરીમાંથી દવાઓ રાજ્યના અલગ-અલગ શહેરોમાં મોકલાતી હોવાનું ખુલ્યું
Ahmedabad news

અમદાવાદમાંથી પકડાયેલી નકલી દવાની ફેક્ટરીમાંથી દવાઓ રાજ્યના અલગ-અલગ શહેરોમાં મોકલાતી હોવાનું ખુલ્યું

Views: 37
3 0
Spread the love

Read Time:51 Second

અમદાવાદમાંથી પકડાયેલી નકલી દવાની ફેક્ટરીમાંથી દવાઓ રાજ્યના અલગ-અલગ શહેરોમાં મોકલાતી હોવાનું ખુલ્યું અમદાવાદના ચાંગોદરમાં બનાવટી દવાઓની ફેક્ટરીમાંથી દવાઓ વડોદરા, સુરત, ભુજ અને ઇડરમાં મોકલાતી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા આ કંપનીમાં કરાયેલી દરોડાની કામગીરીમાં ₹1.75 કરોડથી વધુની કિંમતની એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો અને રો-મટિરિયલ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ગંભીર પ્રકારના ગુનાનો ખુલાસો થતાં હાલ ફેક્ટરીને સીલ કરી દેવાઇ છે. હાલ 9 દવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *