3
0
Read Time:48 Second
સુરતમાં યુપીથી ભગાડીને લાવેલી પરિણીતાએ બાળકીને જન્મ આપતા યુવકે ₹7 હજારમાં વેંચી દીધી સુરતમાં પરિણીતાએ જન્મ આપેલી 6 માસની બાળકીને તેણીને ભગાડીને લાવેલા યુવકે ₹7 હજારમાં વેંચી દીધી છે. પરિણીતાએ યુવક સામે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશનો આ યુવક તેના ગામમાંથી 2 વર્ષ પહેલા પરિણીતાને ભગાડીને સુરત લઈ આવ્યો અને તેણી સાથે લગ્ન કરવાનું કહેતો હતો. આ અંગે એસપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, “બાળકીને ખરીદનાર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.”