સાબરમતી વિસ્તારમાંથી બોમ્બે વરલી મટકાના સટ્ટાનો જુગાર રમી-રમાડતા એક ઈસમને પકડી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન- ૦૨,
Ahemdavad

સાબરમતી વિસ્તારમાંથી બોમ્બે વરલી મટકાના સટ્ટાનો જુગાર રમી-રમાડતા એક ઈસમને પકડી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન- ૦૨,

Views: 15
0 0
Spread the love

Read Time:3 Minute, 1 Second

અમદાવાદ શહેર.મે. પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર .ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/ જુગારની ગે.કા. પ્રવ્રુતિઓ કરતા ઈસમો બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અચેરગામ છારા નગર ખાતેથી એક આરોપીને તેના મકાનના ઉપરના માળેથી ખુલ્લી ગેલેરીવાળી જગ્યા ખાતે બેસી બોમ્બે વરલી મટકાના સટ્ટાનો જુગાર રમી રમાડતા જુગારના સાધનો રોકડા નાણા રૂ.૧૩,૯૦૦/- સહીત કુલ્લે રૂ.૧૯,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ આરોપીની વિરુધ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-બી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૪૦૩૮૬ ધી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબનો ગુનો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી કરી જુગાર અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.આરોપીઓનામ :- હિતેષ સ/ઓ પ્રકાશભાઈ ઉર્ફે વિજયભાઈ કાંતિભાઈજાડેજા (છારા) ઉવ ૨૭ રહે. છારા નગર, રબારીવાસની બાજુમાં, અચેરગામ, સાબરમતી અમદાવાદ શહેરવોન્ટેડ: વિજય ઉર્ફે વિનોદ ઉર્ફે ટલ્લો ચંદુભાઈ રાઠોડ (છારા) રહે અચેરગામ છારા નગર સાબરમતી અમદાવાદ જેનો મોબાઈલ નંબર ૮૧૬૦૩૨૧૩૩૦ છે

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫(૩)અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(૪) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦(૫) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧(૬) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૭) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બનં ૭૩૩૪(૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)(૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭(૧૦) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫(૧૧) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪ (બાતમી) તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *