ચાંદખેડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨
Ahmedabad news

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨

Views: 22
0 0
Spread the love

Read Time:2 Minute, 35 Second

અમદાવાદ પોલીસ કમિશનર , અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓ બાબતે તપાસ કરી શોધી કાઢી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો તા.૦૨/૦૮/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશન પાર્ટ “સી” ગુના રજીસ્ટર નંબર- ૧૧૧૯૧૦૦૮૨૪૦૪૯૧/૨૦૨૪ ઘી પ્રોહી કલમ-૬૬(૧)(બી), ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબના વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી લઈકાયદેસરની કાર્યવાહી એલ.સી.બી. ઝોન-૨ સ્કોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીનું નામ :- મનીષ સ/ઓ પ્રદીપભાઇ જાડેજા (છારા) ઉ.વ.૨૯ ધંધો છુટક મજુરી રહે છારાનગર અચેર સાબરમતી અમદાવાદ શહેર.

આરોપીનો ગુનાહીત ઈતિહાસ:

(૧) સાબરમતી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૨૧૧૨૭ ઘી પ્રોહી કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(એ), ૧૧૬(બી),૮૧ વિગેરે (૨) સાબરમતી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૩૦૬૭૧ ધી પ્રોહી કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧ વિગેરે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫

(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯

(૩) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦

(૪) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(બાતમી)

(૫) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧

(૬) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨(બાતમી)

(૭) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫

(૮) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઈ બનં ૮૭૭૦ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *