ઘાટલોડીયા પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ એકટીવા સાથે આરોપીને પકડી વ્હિકલ ચોરીનો ગુનો ડીટેકટ કરતી એલ.સી.બી ઝોન-૨
Ahemdavad

ઘાટલોડીયા પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ એકટીવા સાથે આરોપીને પકડી વ્હિકલ ચોરીનો ગુનો ડીટેકટ કરતી એલ.સી.બી ઝોન-૨

Views: 13
0 0
Spread the love

Read Time:1 Minute, 44 Second

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના બનતા શોધવા તેમજ બનતા ગુનાઓ અટકાવવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબશ્રી નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ તથા અ.હે.કો. સફીક અહેમદ સિરાજ અહેમદ બનં ૩૯૬૦ તથા પો.કો.રાજેન્દ્રકુમાર કાંતીલાલ બ.નં-૧૧૮૪૧ નાઓને મળેલ સયુકત બાતમી હકીક્ત આધારે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ એકટીવા સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ અમદાવાદ શહેર.

ડીટેકટ કરેલ ગુના વિગત

(૧) ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ગુ.૨. નં-૧૧૧૯૧૦૪૪૨૪૦૧૯૧/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ- ૩૦૩ (૨) મુજબ

રીકવર કરેલ મુદામાલની વિગત હોન્ડા કંપની નું એકટીવા ३४ GJ-01-EV-3843. ME4JF504FF8170228 તથા એન્જીન નંબર- JF50E82169985 છે જે સફેદ કલરની કિ.રૂ.૨૦,૦૦૦/-

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *