માધવપુરા પોલીસ એકશન મોડ મા
પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી હકીકત આધારે મહેંદીકુવા લાખાજી કુંવરજીની ચાલીના નાકે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમોને ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦/૦ તથા અંગજડતી તથા દાવના કુલ્લે નાણા રૂ.૧૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૧૦ કિમંત રૂ.૫૭,૦૦૦/- આમ કુલ્લે રૂ.૭૦,૯૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીના નામ સરનામાં
(૧) પિન્ટુભાઇ પોપટભાઇ ચૌહાણ ઉ.વ.૪૩ ધંધો વેપાર રહે.લાખાજી કુંવરજીની ચાલી મહેંદીકુવા માધવપુરા અ’વાદ શહેર (૨) સુરેશ દશરથભાઇ પરાડીયા ઉ.વ.૩૮ ધંધો. મજુરીકામ રહે.લીલા રબારીની ચાલી હનુમાનપુરા અગ્રવાલ રોડ માધવપુરા અમદાવાદ શહેર
(૩) વિજય અમરતભાઈ પઢીયાર ઉ.વ.રર ધંધો.નોકરી રહે.લાખાજી કુંવરજીની ચાલી મહેંદીકુવા માધવપુરા આવાદ શહેર
(૪) ઘનશ્યામ ગોપાલભાઇ દંતાણી ઉ.વ.૮ ધંધો.વેપાર રહે.લાખાજી કુંવરજીની ચાલી મહેંદીકુવા માધવપુરા ‘વાદ શહેર (૫) હરેશ રમેશભાઇ બોડાણા ઉ.વ.૨૪ ધંધો.મજુરીકામ રહે.લાખાજી કુંવરજીની ચાલી મહેંદીકુવા માધવપુરા અઆવાદ શહેર
(૬) મેહુલ રતીલાલ બોડાણા ઉ.વ.રર ધંધો મજુરીકામ રહે.નાગજીભાઈની ચાલી કાજીમિયાનો ટેકરો દુધેશ્વર રોડ માધવપુરા અમદાવાદ શહેર
(૭) વિશાલ રાજેશભાઇ સોલંકી ઉ.વ.રર ધંધો.નોકરી રહે.મ.નં.૨ કિર્તીકુંજ સોસાયટી ધોબીઘાટ ચાર રસ્તા પાસે માધવપુરા અમદાવાદ શહેર
(૮) જગદીશ ભરતભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો મજુરીકામ રહે.આલમપુરાની ચાલી રામાપીરના મંદિર પાસે માધવપુરા અમદાવાદ શહેર
(૯) જીગ્નેશ ભરતભાઇ ચૌહાણ ઉ.વ.૨૩ ધંધો, મજુરીકામ રહે.આલમપુરાની ચાલી રામાપીરના મંદિર પાસે માધવપુરા અમદાવાદ (૧૦) નરેન્દ્ર રમેશભાઇ બોડાણા ઉ.વ.રર ધંધો મજુરીકામ રહે.લાખાજી કુંવરજીની ચાલી મહેંદીકુવા માધવપુરા આવાદ શહેર
(૧૧) રાહુલ કૈલાશભાઇ ડાભી ઉ.વ.૨૩ ધંધો.મજુરીકામ રહે.અશોકપુરાની ચાલી લાલાકાકા હોલ સામે શાહપુર દરવાજા બહાર માધવપુરા અમદાવાદ શહેર
કબ્જે કરેલ મુદામાલ
ગંજીપાના નંગ-પર કિ.રુ.0/0 તથા અંગજડતી તથા દાવના કુલ્લે નાણા રૂ.૧૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૧૦ કિમંત રૂ.૫૭,૦૦૦/- આમ કુલ્લે રૂ.૭૦,૯૦૦/- ની મત્તાનો મુદ્દામાલ
બાતમી મેળવનાર
અ.પો.કો રવિન્દ્રકુમાર હૃદયરામ બ.નં.૫૦૬૪
કામગીરી કરનાર અધિકારી
(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ (૨) એ.એસ.આઇ ગુલાબજી ધુળાજી બ.નં.૫૨૮૨
(૩) અ.હે.કો. પંકજકુમાર મણીલાલ બ.નં.૩૯૯૭ (૪) અ.હે.કો પ્રકાશ ભોમરાવ બ.નં.૯૫૩૫
(૫) અ.પો.કો જીતેન્દ્રકુમાર સોમાભાઇ બ.નં.૬૬પર (૬) અ.પો.કો હાજાભાઇ જેવતાભાઇ બ.નં.૪૨૮૯
(૭) અ.પો.કો જેતુભાઇ ભાભલુભાઇ બ.નં.૧૧૩૯૪ (૮) અ.પો.કો રવિન્દ્રકુમાર હૃદયરામ બ.નં.૫૦૬૪
(૯) વુ.પો.કો નીરૂબેન અભેસિંહ બ.નં ૯૪૯૮ (૧૦) અ.પો.કો જગદિશભાઇ દેવશીભાઇ બ.નં.૧૦૧૦૪
(૧૧) અ.પો.કો વિશાલકુમાર માવજીભાઇ બ.નં.૫૦૫૯
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર