સાબરમતી મધ્યસ્થ જેલમાંથી એક વર્ષથી પેરોલ જમ્પ થયેલ આરોપીને પકડી પાડતી શાહીબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવૉડ
Ahmedabad news

સાબરમતી મધ્યસ્થ જેલમાંથી એક વર્ષથી પેરોલ જમ્પ થયેલ આરોપીને પકડી પાડતી શાહીબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવૉડ

Views: 26
1 0
Spread the love

Read Time:2 Minute, 20 Second

પોલીસ કમિશ્નર , અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમીશ્નર , સેક્ટર-૨, અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર , “એફ” ડીવીઝન, અમદાવાદ શહેર તથા સિનિયર પોલીસ ઇન્સપેક્ટર જે.ડી.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ.વી.એમ.પરમાર તથા બીજા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “કલ્પેશ નટવરભાઈ પટણી (જાહલાવાળા) રહે, કોઠાવાળી ચાલી, રામજી મંદિરની સામેથી વાળી ચાલી પાસે, ચમનપુરા, મેઘાણીનગર,અમદાવાદ શહેરનાનો પેરોલ રજા મેળવ્યા બાદ પરત હાજર થયેલ નથી અને તે અસારવા તળાવ ભૈરવ ટેકરીની આસપાસ હાજર છે”. જે હકીકત આધારે તપાસ કરતા ઉપરોકત કલ્પેશ પટણી મળી આવતા જેની પુછપરછ કરતા ગઇ તા.૧૧/૧૨/૨૦૨૩ થી તા.૨૦/૧૨/૨૦૨૩ દિન-૧૦ પેરોલ રજા મેળવી પરત સેન્ટ્રલ જેલ હાજર થયેલ ન હોય જેથી સદરી આરોપીને પકડી સાબરમતી, સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી સારી કામગીરી કરેલ છે.

આરોપીનુ નામ :- કેદી નં.ડ/ ૬૮૭૦ કલ્પેશ નટવરભાઇ પટણી (જાહલાવાળા) ઉ.વ.૨૩ રહે, કોઠાવાળી ચાલી,રામજી મંદિરની સામે,ઘી વાળી ચાલી પાસે, ચમનપુરા, મેઘાણીનગર, અમદાવાદ શહેર

બાતમી મેળવનાર કર્મચારીઓનુ નામ :- અ.હે.કો કલ્પેશસિંહ કિનુસિંહ બ નં.૮૮૩૬ તથા અ.પો.કો જીતેંદ્રકુમાર અળખભાઇ બ.નં.૫૧૧૯ તથા અ.પો.કો આનંદસિંહ મહિપાલસિંહ બનં ૧૨૯૯૫

કામગીરી કરનાર અધી/કર્મચારી:-

પો.ઈન્સ.શ્રી જે.ડી.ઝાલા સા. તથા સર્વેલન્સ સ્કવૉડ પો.સબ.ઇન્સ. વી.એમ. પરમાર તથાસર્વેલન્સ સ્કવૉડના માણસો

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *