માધવપુરા પોલીસપોલીસ એકશન મોડ મા
કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ સાહેબની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ તથા સ્ટાફના બીજા માણસો સાથે મીલકત સબંધી ગુનાઓ તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારુ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૦૨૪૦૫૪૮/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૨૦૪ મુજબના ગુનાના કામે આરોપી તથા મુદામાલ અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી એક સોનાની ચેન ૮.૬૦૦ ગ્રામ જેની કિ.૫૧,૦૦૦/- તથા એક સોનાની લેડીઝ વીટી ૪.૧૦૦ ગ્રામ જેની કિ.૩૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૫૦૦૦/- કુલ્લે કિ.રૂ.૮૬,૦૦૦/- ની મતાનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.સલીમમીયા હુશેનમીયા રાઠોડ ઉ.વ.૪૯ ધંધો-દલાલી રહે-પઠાણવાડા પ્રાતિજ તા. પ્રાતિજ જીલ્લો-બનાસકાંઠા તથા ખાજાનગર સોસાયટી અમનસીટીની સામે વટવા અમદાવાદ શહેર(૧) એક સોનાની ચેન ૮.૬૦૦ ગ્રામ જેની કિ.૫૧,૦૦૦/- તથા (૨) એક સોનાની લેડીઝ વીટી ૪.૧૦૦ ગ્રામ જેની કિ.૩૦,૦૦૦/- તથા (૩) રોકડા રૂપિયા ૫૦૦૦/- કુલ્લે કિ.રૂ.૮૬,૦૦૦/- ની મતાનો મુદામાલ
(૧) એ.એસ.આઈ. ગુલાબજી ધુળાજી બ.નં-પર૮ર નોકરી સર્વેલન્સ સ્કોર્ડ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર
(૨) અ.હે.કો. જીતેન્દ્રકુમાર સોમાભાઇ બ.નં-૬૬પર નોકરી સર્વેલન્સ સ્કોર્ડ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર
(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ. એ.એમ.ગોહીલ
(૨) એ.એસ.આઈ. ગુલાબજી ધુળાજી બ.નં-પર૮ર
(૩) એ.એસ.આઇ. અરવિંદકુમાર માનાભાઇ બ.નં-૩૯૪૨
(૪) અહે.કો. જીતેન્દ્રકુમાર સોમાભાઈ બ.નં-૬૬૫ર (૫) અ.પો.કો જગદિશભાઇ દેવશીભાઇ બ.નં-૧૦૪૦૧
(૬) અ.પો.કો. પ્રતિકકુમાર નંદલાલ બ.નં-૫૦૯૯
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર