ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો
Ghandhinagar

ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો

Views: 30
1 0
Spread the love

Read Time:50 Second

ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો, મગજમાં ચીપ ફીટ કરાઈ હોવાનું કારણ આપ્યુંગાંધીનગર સચિવાલય ગેટ નંબર-1 પાસે વલસાડના નીતિન પટેલ નામના યુવકે ઓઢણી સાથે ઝાડ પર ચડી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો,

ફાયર બ્રિગેડના જવાનોએ તેને નીચે ઉતાર્યો છે. નીતિને પોલીસને જણાવ્યું કે, “ગામના લોકોએ મારા મગજમાં ચીપ ફીટ કરી દીધી છે, જેથી તેઓ મારી દરેક ગતિવિધી પર નજર રાખે છે.” પીઆઈ પરાગ ચૌહાણે કહ્યું, “હેમરેજ થયા બાદ નીતિન માનસિક રીતે અસ્વસ્થ છે .”

રિપોર્ટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *