ભાવનગરમાં 35 વર્ષીય આરોપીએ પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી કૂદી આપઘાત કર્યો ભાવનગરમાં 35 વર્ષીય આરોપી વિપુલ ચૌહાણે શુક્રવારે સવારે સિહોર પોલીસ સ્ટેશનના ઉપરના માળની બારીમાંથી કૂદકો મારી આઘાત કર્યો....
Read More
February 23, 2024
ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો
ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો, મગજમાં ચીપ ફીટ કરાઈ હોવાનું કારણ આપ્યુંગાંધીનગર સચિવાલય ગેટ નંબર-1 પાસે વલસાડના નીતિન પટેલ નામના યુવકે ઓઢણી સાથે ઝાડ પર...
Read More
વડોદરા જિલ્લાના પાદરાતાલુકા ના મહંમદપુરાનું નામ મહાદેવપુરા કરવાનો ઠરાવ
પાદરાના મહંમદપુરાનું નામ મહાદેવપુરા કરવાનો ઠરાવ વડોદરા જિલ્લા પંચાયતમાં મંજૂર થયોપાદરા તાલુકાના મહંમદપુરા ગામનું નામ બદલીને મહાદેવપુરા કરવા અંગે તાલુકા પંચાયતે મોકલેલા ઠરાવને વડોદરા જિલ્લા પંચાયતની સભામાં મંજૂરી આપવામાં...
Read More
વડોદરા સેશન્સ કોર્ટે છેતરપિંડીનો ગુનો દાખલ કરવા હુકમ કરતા ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ
વડોદરા સેશન્સ કોર્ટે છેતરપિંડીનો ગુનો દાખલ કરવા હુકમ કરતા ભાજપ કોર્પોરેટર સામે ફરિયાદ વડોદરા ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે છેતરપિંડીના આક્ષેપ બાદ સેશન્સ કોર્ટે ગુનો દાખલ કરવા પોલીસને હુકમ...
Read More
ગીર સોમનાથના વેરાવળ બંદરેથી પોલીસે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું
ગીર સોમનાથના વેરાવળ બંદરેથી પોલીસે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું, 9 ખલાસીની ધરપકડવેરાવળ બંદરેથી પોલીસે ગુરુવારે રાતે ₹350 કરોડનું હેરોઇન ઝડપી પાડી 9 ખલાસીની ધરપકડ કરી છે. હાલ આ...
Read More