ગુજરાત સરકાર ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવરથી થતા નુકસાન સામે ખેડૂતોને 200%નું વળતર આપશે
Ghandhinagar

ગુજરાત સરકાર ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવરથી થતા નુકસાન સામે ખેડૂતોને 200%નું વળતર આપશે

Views: 23
0 0
Spread the love

Read Time:51 Second

ગુજરાત સરકાર ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવરથી થતા નુકસાન સામે ખેડૂતોને 200%નું વળતર આપશે ગુજરાત સરકારે ખેતીની જમીન પર ટ્રાન્સમિશન લાઇન કે ટાવરથી જમીન, પાક અને ફડાઉ ઝાડને થતા નુકસાન સામે ખેડૂતોને 200%નું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું, “વળતરની ગણતરી વખતે સમય અને સ્થળના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે વળતર ચૂકવાશે અને જો સરકાર જંત્રીમાં કોઈ સુધારો ન કરે તો વાર્ષિક 10% લેખે વધારો ધ્યાનમાં લેવાશે."

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *