ભાવનગરમાં 35 વર્ષીય આરોપીએ પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી કૂદી આપઘાત કર્યો
Bhavngar news

ભાવનગરમાં 35 વર્ષીય આરોપીએ પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી કૂદી આપઘાત કર્યો

Views: 32
1 0
Spread the love

Read Time:47 Second

ભાવનગરમાં 35 વર્ષીય આરોપીએ પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી કૂદી આપઘાત કર્યો ભાવનગરમાં 35 વર્ષીય આરોપી વિપુલ ચૌહાણે શુક્રવારે સવારે સિહોર પોલીસ સ્ટેશનના ઉપરના માળની બારીમાંથી કૂદકો મારી આઘાત કર્યો. ગુરુવારે રાત્રે વિપુલ દારૂના નશામાં હોવાના કારણે પોલીસ દ્વારા તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *