અમદાવાદમાં રાત્રે બાઈકના ફ્યુઅલ ટેન્ક પર યુવતીને બેસાડી અશ્લિલ હરકતો કરનાર યુવકને પોલીસે પકડ્યો
Ahmedabad news

અમદાવાદમાં રાત્રે બાઈકના ફ્યુઅલ ટેન્ક પર યુવતીને બેસાડી અશ્લિલ હરકતો કરનાર યુવકને પોલીસે પકડ્યો

Views: 31
0 0
Spread the love

Read Time:47 Second

અમદાવાદમાં રાત્રે બાઈકના ફ્યુઅલ ટેન્ક પર યુવતીને બેસાડી અશ્લિલ હરકતો કરનાર યુવકને પોલીસે પકડ્યો અમદાવાદ શહેરમાં યુવક અને યુવતી રાત્રિના સમયે રોડ પર ચાલુ બાઈક પર અશ્લિલ હરકતો કરતાં હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં પોલીસે યુવકની ધકપકડ કરી છે. બાઈક ચાલકે યુવતીને બાઈકના ફ્યુઅલ ટેન્ક પર બેસાડી હોવાનું વીડિયોમાં જણાઈ આવ્યું હતું. પોલીસે આ સ્ટંટમાં સામેલ યુવતીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે યુવકની બાઈક જપ્ત કરી છે.

ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *