મદરેસામાં સુરતના કિશોરને અર્ધ નગ્ન કરી ચોરીની શંકામાં વિદ્યાર્થીઓએ માર માર્યો, વીડિયો સામે આવ્યો
India news

મદરેસામાં સુરતના કિશોરને અર્ધ નગ્ન કરી ચોરીની શંકામાં વિદ્યાર્થીઓએ માર માર્યો, વીડિયો સામે આવ્યો

Views: 19
0 0
Spread the love

Read Time:58 Second

મદરેસામાં સુરતના કિશોરને અર્ધ નગ્ન કરી ચોરીની શંકામાં વિદ્યાર્થીઓએ માર માર્યો, વીડિયો સામે આવ્યો.મહારાષ્ટ્રમાં ઔરંગાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીય કિશોરને અર્ધ નગ્ન કરી અન્ય વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પાંચથી વધુ વિદ્યાર્થીઓ કિશોર પર થુંકીને તેની પીઠ પર થપ્પડ મારી રહ્યા છે. કિશોરને ઘડિયાળ ચોરીની શંકામાં શિક્ષક દ્વારા સજા અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. કિશોરના કાકાએ કહ્યું, “આ અંગે અમે પોલીસને જાણ કરી છે.”

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *