દીપિકા પાદુકોણ, રણવીર સિંહ પ્રથમવાર બનવા જઈ રહ્યા છે માતા-પિતા
India news

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ પ્રથમવાર બનવા જઈ રહ્યા છે માતા-પિતા

Views: 21
0 0
Spread the love

Read Time:44 Second

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ પ્રથમવાર બનવા જઈ રહ્યા છે માતા-પિતા અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. કપલે ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો કે દીપિકા આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમના બાળકને જન્મ આપવા જઈ રહી છે. દીપિકા અને રણવીર નવેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. મસાબા ગુપ્તા સહીત અનેક હસ્તીઓએ દીપિકા અને રણવીર સિંહને અભિનંદન પાઠવ્યા છે

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *