અમદાવાદમાં પોતાની પાંચ મહિનાની પુત્રીએ રડવાનું બંધ ના કરતા પિતાએ હત્યા કરી
Ahmedabad news

અમદાવાદમાં પોતાની પાંચ મહિનાની પુત્રીએ રડવાનું બંધ ના કરતા પિતાએ હત્યા કરી

Views: 32
1 0
Spread the love

Read Time:51 Second

અમદાવાદમાં પોતાની પાંચ મહિનાની પુત્રીએ રડવાનું બંધ ના કરતા પિતાએ હત્યા કરી અમદાવાદમાં પોતાની પાંચ મહિનાની પુત્રીએ રડવાનું બંધ ના કરતા પિતા અંસર અહમદ અંસારીએ તેણીનું ગળુ દબાવી હત્યા કરી છે. આરોપી પિતા તેણીની પત્નીને પેટમાં દુખતું હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઈને ગયો હતો, જ્યાં તેની પત્ની સોનોગ્રાફી માટે અંદરના રૂમમાં ગઈ એ દરમિયાન આ ઘટના બની છે. એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું, “આરોપીના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાથી તે નિરાશ રહેતો હતો.”

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *