ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા, ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે
Ghandhinagar

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા, ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે

Views: 29
1 0
Spread the love

Read Time:55 Second

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા, ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં કુલ 26માંથી 15 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સીઆર પાટીલ ચૂંટણી લડશે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા અને ખેડાથી દેવુસિંહ ચૌહાણને જાહેર કરાયા. જામનગરથી પૂનમ માડમ ભરૂચથી મનસુખ વસાવા, કચ્છથી વિનોદ ચાવડા, અમદાવાદ પશ્વિમથી દિનેશ મકવાણા, બનાસકાંઠાથી રેખા ચૌધરી, આણંદથી મિતેશ પટેલનું નામ જાહેર કરાયુ.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *