અમરેલીમાં રસ્તા વચ્ચે બેઠેલા સિંહ સાથે ફોટો પડાવી 2 યુવકોએ પજવણી કરી, બંનેની ધરપકડ
Amreli breaking news

અમરેલીમાં રસ્તા વચ્ચે બેઠેલા સિંહ સાથે ફોટો પડાવી 2 યુવકોએ પજવણી કરી, બંનેની ધરપકડ

Views: 31
1 0
Spread the love

Read Time:45 Second

અમરેલીમાં રસ્તા વચ્ચે બેઠેલા સિંહ સાથે ફોટો પડાવી 2 યુવકોએ પજવણી કરી, બંનેની ધરપકડ અમરેલીના ખાંભામાં હનુમાનપુરથી દલડી રોડ પર બેઠેલા સિંહની પજવણી કરનાર અમદાવાદના રોહિત રાજપૂત અને તેજસ પરમારની વન વિભાગે ધરપકડ કરી છે. બંને યુવકોએ રસ્તા વચ્ચે સિંહને જોઈ કાર ઉભી રાખી સિંહ પર હેડ લાઈટ પાડી હોર્ન માર્યો. કાર સિંહની નજીક લઈ જઈ યુવકોએ ફોટો પણ પડાવ્યો હતો. યુવકો દ્વારા સિંહની પજવણીનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *