અમરેલીના ટીબીમાં બાઇક ન આપતા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી
Amreli breaking news

અમરેલીના ટીબીમાં બાઇક ન આપતા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

Views: 26
0 0
Spread the love

Read Time:47 Second

અમરેલીના ટીબીમાં બાઇક ન આપતા નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

અમરેલીના ટીંબી ગામમાં બાઇક ન આપતા નાના ભાઇ હરજી સરવૈયાએ પોતાના મોટા ભાઈ નરસિંહ સરવૈયાને જમીન ઉપર પટકાવી હત્યા કરી છે, પોલીસે આરોપી હરજી સરવૈયાને ધરપકડ કરી છે. ડીવાયએસપી હરેશ વોરાએ કહ્યું, “બંને ભાઈ વચ્ચે બાઇક બાબતે ઝધડો થયો હતો, અમે આરોપીને ઝડપી લઇ તપાસ શરૂ કરી છે.” ભાવનગરમાં મૃતદેહની ફોરેન્સિક તપાસ કરાતા માથાના ભાગે ઇજાઓ થઇ હોવાનું ખુલ્યું છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *