અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે PIની પ્રેમિકા મહિલા ડોક્ટરનો આપઘાત : મળી આવેલી 15 પાનાંની સ્યુસાઇડ નોટમાં લખ્યું, ‘મારી સાથે ગેમ કરાઈ છે’
Amreli breaking news

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે PIની પ્રેમિકા મહિલા ડોક્ટરનો આપઘાત : મળી આવેલી 15 પાનાંની સ્યુસાઇડ નોટમાં લખ્યું, ‘મારી સાથે ગેમ કરાઈ છે’

Views: 34
0 0
Spread the love

Read Time:1 Minute, 1 Second

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે PIની પ્રેમિકા મહિલા ડોક્ટરનો આપઘાત : મળી આવેલી 15 પાનાંની સ્યુસાઇડ નોટમાં લખ્યું, ‘મારી સાથે ગેમ કરાઈ છે’ ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક 32 વર્ષીય મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેનું મોત થયું હતું. ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં EOWના PI બી.કે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે.#ahmedabadnews #CrimeBranch #PI #sucidegirl #amdavad #ahmedabad

ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *