0
0
Read Time:52 Second
ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી પોલીસે જણાવ્યું કે, યુપીના જૌનપુરમાં ગુરુવારે બાઈક પર સવાર અજાણ્યા હુમલાખોરોએ બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરી દીધી છે. હિંદુસ્તાન ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, 55 વર્ષીય પ્રમોદ યાદવને ‘કાર્ડ’ આપવાના બહાને હુમલાખોરોએ રોક્યા હતા. વધુમાં અહેવાલમાં ઉમેરવામાં આવ્યું કે તેમને ત્રણ ગોળીઓ વાગી છે. યાદવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર