અમદાવાદમાં કારે ટક્કર મારતા 17 વર્ષીય બાઈક ચાલકનું મોત, બાઈક સાથે 100થી 200 મીટર ઢસડાયો
Ahmedabad news

અમદાવાદમાં કારે ટક્કર મારતા 17 વર્ષીય બાઈક ચાલકનું મોત, બાઈક સાથે 100થી 200 મીટર ઢસડાયો

Views: 27
1 0
Spread the love

Read Time:47 Second

અમદાવાદમાં કારે ટક્કર મારતા 17 વર્ષીય બાઈક ચાલકનું મોત, બાઈક સાથે 100થી 200 મીટર ઢસડાયો અમદાવાદના સિંધુભવન રોડ પર અતિ ઝડપે આવતા કાર ચાલકે 17 વર્ષીય બાઈક ચાલક જયદીપ સોલંકીને ટક્કર મારતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જયદીપના મિત્ર ભવ્ય સોનીએ કહ્યું, “બેફામ કારચાલકે જયદીપને ટક્કર મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ 100થી 200 મીટર સુધી જયદીપ બાઇક સાથે ઢસડાયો હતો.” કાર ચાલક ઘટનાસ્થળ પર કાર મૂકીને ફરાર થયો છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *