સુરતમાં અઢી વર્ષની બાળકીને અડફેટે લઇ કાર ચાલક ફરાર થયો, વીડિયો સામે આવ્યો
Surat Gujarat

સુરતમાં અઢી વર્ષની બાળકીને અડફેટે લઇ કાર ચાલક ફરાર થયો, વીડિયો સામે આવ્યો

Views: 29
0 0
Spread the love

Read Time:50 Second

સુરતમાં અઢી વર્ષની બાળકીને અડફેટે લઇ કાર ચાલક ફરાર થયો, વીડિયો સામે આવ્યો સુરતના પાલ વિસ્તારમાં અઢી વર્ષની બાળકીને અડફેટે લઇ ગિરીશ મનીયા નામનો મર્સિડીઝ ચાલક ફરાર થયો છે, જેનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. પાર્કિંગમાં રહેલી કાર બહાર કાઢતી વખતે નીચે આવતા બાળકીને છાતી અને માથાના ભાગે ઈજા થઈ છે, જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બાળકીની માતા કાજલ ઓડે કાર ચાલક ગિરીશ મનીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *