લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીઓના ગુના કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરેન્દ્રનગર
Surendrngar news

લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીઓના ગુના કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરેન્દ્રનગર

Views: 25
1 0
Spread the love

Read Time:3 Minute, 55 Second

લીંબડી પો.સ્ટે. વિસ્તારમાંથી વાહન ચોરીઓના ગુના કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ IPS, રાજકોટ રેન્જ, રાજકોટ ની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડયા IPS, એ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, શરીર સબંધી તથા મિલ્કત સંબંધિત ગુન્હાઓ બનતા અટકે, પ્રોહીબીશન તથા જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા, તેમજ શરીર સંબધી ગંભીર ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. I/C પોલીસ ઇન્સ્પેકટર બી.એલ.રાયજાદા ને સૂચના આપેલ

એલ.સીબી.I/C પોલીસ ઇન્સ્પેકટર બી.એલ.રાયજાદા એલ.સી.બી. ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી પ્રોહી જુગાર, નશાની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા, તથા જીલ્લાના કોઇપણ ગુન્હામાં નાસતા ફરતા હોય તેવા તમામ આરોપીઓને તાત્કાલીક શોધી પકડી કાયદાના બંધનમાં લઇ અસરકારક પરીણામ લક્ષી કાર્યવાહી કરવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા, એલ.સી.બી. ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે ચોકકસ બાતમી હકીકત મેળવી લીંબડી પો.સ્ટે.ના ગુ.ર.નં-૧૧૨૧૧૦૩૧૨૩૦૪૦૯/૨૦૨૩ આઇ.પી.સી.કલમ.૩૭૯ વી મુજબના ગુના નો આરોપી રણછોડભાઇ લવજીભાઇ અમરશીભાઇ રૂદાતલા ચુ.કોળી ઉ.વ.૩૨ ધંધો. મજુરી રહે, લીંબડી, કબીર આશ્રમ પાછળ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળો ગુનો કરી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો અને આજરોજ લીંબડી બસ સ્ટેશન રોડ ઉપર જગદીશ શુકલના દવાખાના પાસેથી ચાલીને પસાર થનાર છે અને ગળામાં લાલ લુંગી નાખેલ છે તેવી હકીકત પો.કોન્સ. ભરતભાઇ અરજભાઇ સભાડ ને મળેલ જે હકીકત આધારે મજકુર ઉપરોક્ત ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી સી.આર.પી.સી.કલમ.૪૧(૧)(આઇ) મુજબ અટક કરી પ્રાથમીક પુછપરછ કરતા પોતે ગુન્હા આચરી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા મજકુર આગળની કાર્યવાહી અર્થે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.*

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-• એલ.સી.બી.સુરેન્દ્રનગરના પોલીસ I/C ઇન્સ્પેકટર બી.એલ.રાયજાદા

એલ.સી.બી.ના પો.હેડ કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર

પો.કોન્સ, ભરતભાઇઅરજણભાઇ સભાડ, કુલદીપભાઇ શાંતુભાઇ બોરીચા, કરશનભાઇ ભીમશીભાઈ લોહ એ રીતેની ટીમ દ્વારા મર્ડર ના ગુન્હાનો નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.•

ચોરીના ડીટેક થયેલ ગુન્હાઓની વિગત OI

(૧) લીંબડી પો.સ્ટે.ના ગુ.૨.નં-૧૧૨૧૧૦૩૧૨૩૦૪૦૯/૨૦૨૩ આઇ.પી.સી.કલમ.૩૭૯ વી

(૨) સાયલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૨૧૦૪૫૨૩૦૦૫૪/૨૦૨૩ઇ.પી.કો.કલમ.૩૭૯ વિ.

(3) પાણશીણા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૦૪૦૨૩૦૨૧૮/૨૦૨૩ ઈ.પી.કો.કલમ.૩૭૯

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *