સુરતમાં 1 મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી યુવક અને પ્રેમિકાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Surat Gujarat

સુરતમાં 1 મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી યુવક અને પ્રેમિકાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Views: 28
1 0
Spread the love

Read Time:52 Second

સુરતમાં 1 મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી યુવક અને પ્રેમિકાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરતના પુણા વિસ્તારમાં પ્રેમી યુવક અને પ્રેમિકાએ એક જ હૂકમાં દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીત પ્રેમી હુકમસિંહ અને અપરિણીત પ્રેમિકા અનમોલ એક મહિના પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યાં હતાં, બંને વચ્ચે છેલ્લા અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો. આપઘાત કરતા પહેલાં હુકમસિંહે પોતાની બહેનને હૂકમાં દોરી બાંધી હોય તેવો ફોટો મોકલ્યો હતો. બંનેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *