BREAKING: કોંગ્રેસને મોટો ઝટકો
News

BREAKING: કોંગ્રેસને મોટો ઝટકો

Views: 34
0 0
Spread the love

Read Time:42 Second

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. દિલ્હી હાઈકોર્ટે આઈટી વિભાગ દ્વારા તેમના ખાતામાંથી રૂ. 105 કરોડ જપ્ત કરવા પર રોક લગાવવા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી છે. હાલમાં જ IT વિભાગે કોંગ્રેસનું ખાતું ફ્રીઝ કરી દીધું હતું. પછી એકાઉન્ટ ફરી ચાલું કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં રહેલા રૂ.105 કરોડ અંગે ટેક્સ વિભાગે નોટિસ આપી હતી. કોંગ્રેસે તેના પર સ્ટે આપવા HCના દ્વાર ખખડાવ્યા હતા.

રિપોર્ટર :રાહુલ ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *