પાસા ધારા હેઠળ આરોપીની અટકાયત કરી “રાજકોટ મધ્યસ્થ જેલ” હવાલે કરતી અંકલેશ્વર GIDC પોલીસ
News

પાસા ધારા હેઠળ આરોપીની અટકાયત કરી “રાજકોટ મધ્યસ્થ જેલ” હવાલે કરતી અંકલેશ્વર GIDC પોલીસ

Views: 23
2 0
Spread the love

Read Time:2 Minute, 21 Second

પોલીસ મહાનીરીક્ષક સંદીપ સસિંહ વડોદરા સવભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અસિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનનાં ગુનાઓ તથા અસામાજીક પ્રવૃસતઓ કરી જાહેર-વ્યવસ્થાને બાિકરૂપ પ્રવૃસત સાથેસંકળાયેલ ઇસમોનેસખત હાથેડામી દેવા માટેસરકાર દ્વારા ગુિરાત અસામાજીક પ્રવૃસતઓ અટકાવવા બાબતના અસિનીયમ મુિબ પાસા િારા હેઠળ કડક અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અસિક્ષકશ્રી અંકકલે્વરર સવભાગ અંકકલે્વરર ડૉ.કુશલ ઓઝા નાઓનાં માગગદશગન હેઠળ સવદેશી દારૂનાં સાથેસંકળાયેલ અનેમારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો ઉપર પાસા દરખાસ્ત કરી કડક કાયગવાહી કરવા સારૂ અંકકલે્વરર GIDC પોલીસને સુચના આપેલ. જે અનુસંનેપાસા અટકાયતી જીગ્નેશ ઉર્ફેજીગો કીરીટભાઇ પરીખ ઉ.વ.૩૩ રહે, મ.નં. ડી/૨૩૩, ગાડડન સીટી, કોસમડી તા-અંક્લેશ્વર જી-ભરૂચ નો સવદેશી દારૂનાં ગુનામાં સંડોવાયેલ હોય જેના સવરૂધ્ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્રેટશ્રી ભરૂચ નાઓનેમોકલી આપેલ હતી. જે આિારે ઉપરોક્ત ઇસમને કકુશમાં લેવા પાસા રા હેઠળ અટકાયત લેવા પાસા વોરંટ ઇસ્યુકરવાનો હુકમ જિલ્લા મેજીસ્રેટશ્રી ભરૂચ નાઓ તરફથી મળતા કકલે્વરર GIDC પોલીસ દ્વારા આિરોિ જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખને ઝડપી પાડી પાસા વોરંટની બિવણી કરી અટકાયત કરી “રાિકોટ મધ્યસ્થ જેલ” ખાતે મોકલી આપેલ છે. પાસા ધારા હેઠળ અટકાયત કરેલ આરોપી:-જીગ્નેશ ઉર્ફેજીગો કીરીટભાઇ પરીખ ઉ.વ.૩૩ રહે, મ.નં. ડી/૨૩૩, ગાડડન સીટી, કોસમડી તા-અંક્લેશ્વર જી-ભરૂચ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *