આ શરણાર્થીઓના ઘરો પર નહીં ચાલે બુલડોઝર
News

આ શરણાર્થીઓના ઘરો પર નહીં ચાલે બુલડોઝર

Views: 24
0 0
Spread the love

Read Time:45 Second

હાઇકોર્ટે પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો આદેશ જારી કર્યો છે. દિલ્હી ડેવલેપમેન્ટ ઓથોરિટી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી નહીં કરે. મજનુ કા ટીલા ખાતે પાકિસ્તાની હિન્દુ શરણાર્થી કેમ્પ છે. કોર્ટે કેમ્પમાં રહેતા પાકિસ્તાની હિન્દુ શરણાર્થી સામે શિક્ષાત્મક પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ કેસની આગામી સુનાવણી 19 માર્ચ માર્ચે થશે.

રિપોર્ટર : રાહુલ ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *