ટ્રાફિક જવાનો માટે એસી હેલમેટ, મેડિકલ ટીમની વ્યવસ્થાગરમીને કારણે ઘણા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
News

ટ્રાફિક જવાનો માટે એસી હેલમેટ, મેડિકલ ટીમની વ્યવસ્થાગરમીને કારણે ઘણા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે

Views: 23
1 0
Spread the love

Read Time:59 Second

રાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેરમાં બપોરના સમયે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર શહેરીજનોને ગરમીમાં શેકાવું પડે નહીં તે માટે બપોરે 12થી 4 વાગ્યા સુધી 100 ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ એએમસી સાથે મળીને ચાર રસ્તા પર મંડપ પણ બાંધશે. જેથી વાહનચાલકોને છાંયડો મળી રહે. બાકીના ભીડભાડવાળા ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોને ઓછો સમય ગરમીમાં ઊભા રહેવુ પડે તે માટે ટાઇમિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *