0
0
Read Time:38 Second
ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાનીઓએ તલવારો અને ભાલાઓ લઈ હિંસક વિરોધ પ્રદર્શન કર્યો હતો. કેનેડાની પોલીસે ખાલિસ્તાનીઓના વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યો હતો. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)એ વિરોધનું પણ એલાન કર્યું હતું. હાલ આ વિરોધ પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રિપોર્ટર : રાહુલ ચાવડા