ઓટો રીક્ષા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડતી શાહીબાગ પોલીસ
Ahemdavad

ઓટો રીક્ષા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડતી શાહીબાગ પોલીસ

Views: 30
0 0
Spread the love

Read Time:3 Minute, 59 Second

ઓટો રીક્ષા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડતી શાહીબાગ પોલીસ

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર અને સંયુક્ત પોલીસ કમિશ્નર , સેક્ટર-૨, અમદાવાદ શહેર તેમજ નાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અમદાવાદ શહેર ના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ,’એફ’ ડીવીઝન, અમદાવાદ શહેર તથા પોલીસ ઈન્સપેક્ટર જે.ડી.ઝાલા ની સુચના આધારે મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ચમનપુરા સર્કલ આવતા અ.હે.કો જીગ્નેશકુમાર અ.પો.કો લલિતકુમાર તેમજ અ.પો.કો મિહિરસિંહ એ સંયુક્ત બાતમી હકીકત આપેલ કે, શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૧૨૪૦૧૦૯/૨૦૨૪ થી ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રહલાદ પ્રવિણભાઇ ઠાકોર જે રહે. હાલફરા, બુટભવાની મંદિર પાસે, વેજલપુર ગામ,અમદાવાદ આ ઇસમ એક ઓટો રીક્ષા નં.-GJ-01-TB-2533 ની કોઇ જગ્યાએથી ચોરી અગર છળકપટ થી મેળવી આઇ.જી.કમ્પાઉન્ડ રોડ તરફથી ચલાવી લાવી અત્રેથી પસાર થનાર છે.” જે હકીકત આધારે છૂટાછવાયા વોચમાં રહેતા એક ઇસમ નામે પ્રહલાદ ઉર્ફે લાલો ઉર્ફે લંગડો સ/ઓ પ્રવિણભાઇ ઠાકોર ઉ.વ.૩૦ ધંધો-રી.ડ્રા હાલ રહે. વચલો ઠાકોરવાસ, વિમા યોજના દવાખાના પાસે, પાલડી ગામ પાલડી, અમદાવાદ શહેરને એક ઓટો રીક્ષા નં-GJ-01-TB-2533 છે જેનો ચેચીસ નં-MD2A27AY4HWK 03827 તથા એન્જીન નં-AZYWHK08735 નો વંચાય છે. જેની હાલની કિં.રૂ. ૩૫,૦૦૦/- ની સાથે મળી આવતા જે ઓટો રીક્ષા બાબતે પોકોટ કોપ મોબાઇલ ફોનમાં સર્ચે કરતા ઓટો રીક્ષા બાબતે શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૧૯૧૦૩૧૨૪૦૧૩૦/૨૦૨૪ ધી ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદરી પકડાયેલ ઇસમને ઉપરોક્ત ગુનાના કામે તા.૨૨/૦૩/૨૦૨૪ ના કલાક.૧૩/૧૦ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે.

શોધાયેલ ગુના

(૧) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૧૯૧૦૩૧૨૪૦૧૩૦/૨૦૨૪ ધી ઇ.પી.કો કલમ-૩૭૯

(૨) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૧૨૪૦૧૦૯/૨૦૨૪ ધી ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ કબ્જે કરેલ મુદ્દામાલ : એક ઓટો રીક્ષા જેનો રજીસ્ટ્રેશન નં-GJ-01-TB-2533 છે જેનો ચેચીસનં-MD2A27 AY4HWKO3827 તથા એન્જીનનં-AZYWHK08735 નો વંચાય છે. જેની હાલની કિ.રૂ. ૩૫,૦૦૦/- ગણાય

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-

(૧) એલીસબ્રિજ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૩૪૬/૨૦૧૨ ધી ઇ.પી.કો કલમ-૩૯૨,૧૧૪ મુજબ

(૨) પાલડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૨/૨૦૧૫ થી ઇ.પી.કો કલમ-૩૨૩,૨૯૪(૫),૪૨૭ મુજબ

(3) સરખેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૯૫/૨૦૧૮ થી પ્રોહી એકટ કલમ-૮૫(૧)(૩) મુજબ

(૪) સરખેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૯૬/૨૦૧૮ ધી પ્રોહી એકટ કલમ-૮૫(૧)(૩)

મુજબકામગીરી કરનાર અધિ./કર્મચારી:-

ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જે.ડી.ઝાલા

૨ સર્વેલન્સ પો.સબ.ઇન્સ.વી.એમ.પરમાર તથા

૩ સર્વેલન્સ સ્કવોડ શાહીબાગ પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *