“અમદાવાદ તથા ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ પ્રોહીબીશનના કુલ ૦૪ ગુનાઓમાં ઘણા સમયથી વોન્ટેડ બુટલેગરને પકડી પાડતી અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાચ ઝોન-૬
Ahemdavad

“અમદાવાદ તથા ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ પ્રોહીબીશનના કુલ ૦૪ ગુનાઓમાં ઘણા સમયથી વોન્ટેડ બુટલેગરને પકડી પાડતી અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાચ ઝોન-૬

Views: 28
0 0
Spread the love

Read Time:3 Minute, 35 Second

“અમદાવાદ તથા ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ પ્રોહીબીશનના કુલ ૦૪ ગુનાઓમાં ઘણા સમયથી વોન્ટેડ બુટલેગરને પકડી પાડતી અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાચ ઝોન-૬

. પોલીસ કમિશ્નર સાહેબ અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ સાહેબ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન-૬ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ અમદાવાદ શહેર સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઝોન-૬ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન મજુરગામ ચાર રસ્તા ખાતે આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ એમ. આર.બ્રહહ્મભટ્ટ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી પાર્થ ઉર્ફે હેરી પોટર વિનોદચંદ્ર વિંછી ઉવ.૩૦ રહે : મ.નં.૫૧ રાધાકૃષ્ણ નગર સોસાયટી લાલ બંગલાની સામે હાટકેશ્વર અમરાઇવાડી અમદાવાદ શહેર નાને અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૯૨૩ ૦૩૨૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ), ૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ તેમજ બીજા અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ હોય જેને તારીખ : ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ કલાક ૦૧/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરેલ હોય જે બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સ્ટે.ડા.માં નોંધ કરાવી વધુ કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. જેથી સદરી આરોપી નીચે જણાવેલ ગુનાઓમાં વૉન્ટેડ હોય જેથી ઘણા સમયથી પ્રોહીબીશનના કેસોમાં નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરને લોકલ ક્રાઇમ બ્રાચ ઝોન-૬ દ્વારા પકડી સારી કામગીરી કરેલ છે.>

આરોપીનું નામ :- પાર્થ ઉર્ફે હેરી પોટર વિનોદચંદ્ર વિંછી ઉવ.૩૦ રહે : મ.નં.૫૧ રાધાકૃષ્ણ નગર સોસાયટી લાલ બંગલાની સામે હાટકેશ્વર અમરાઈવાડી અમદાવાદ શહેર>

આરોપીને અટક કરવામાં બાકી હોય તે ગુનાઓ- ગાંધીનગર ચિલોડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૬૨૪ ૦૧૦૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ.

ગાંધીનગર દહેગામ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૫૨૩ ૦૬૨૦/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ) (ઇ), ૮૧ મુજબ>

અમદાવાદ ગ્રામ્ય કણભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૩ ૦૫૦૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨) મુજબ.

અમદાવાદ શહેર રખિયાલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૯૨૩ ૦૩૨૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ), ૬૫(B), ૮૧, ૯૮(૨) મુજબ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

૧ પોલીસ સબ ઇન્સપેકટર એમ આર.બ્રહ્મભટ્ટ

એ.એસ.આઈ રવિકાન્ત બચુભાઇ

૩ પો.કો. ગજેન્દ્રસિંહ મખુભા

૪ પો.કો જયરાજદાન મનહરદાન

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *