અમદાવાદ ના ગોમતીપુર વિસ્તાર માં PCB ના દરોડા
Ahmedabad news

અમદાવાદ ના ગોમતીપુર વિસ્તાર માં PCB ના દરોડા

Views: 16
2 0
Spread the love

Read Time:3 Minute, 41 Second

ગોમતીપુર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉન માંથી વિદેશી દારુની બ્રાન્ડેડ બોટલો નંગ-૨૭૨ કિ.રુ.૩,૨૮,૮૦૦/- નો મુદામાલ પકડી પાડતી પી.સી.બી.

પોલીસ કમિશનર જી.એસ.મલિક એ અમદાવાદ શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ અટકાવવા સુચના આપેલ જે આધારે પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર એમ.સી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આજરોજ રાત્રે પો.સબ.ઈન્સ. બી.આર.ક્રિશ્ચીયન, મ.સ.ઇ.ચેતનકુમાર હિતેશભાઇ , અ.હે.કો. મહાવીરસિંહ બળવંતસિંહ અ.હે.કો. વિજેંદ્ર ભંવરલાલ અ.હે.કો. ઇન્દ્રવિજયસિંહ દાદુભા અ.હે.કો.દેવેન્દ્રસિંહ શિવનાથસિંહ , અ.હે.કો.કિશોરભાઇ પ્રતાપભાઇ , અ.હે.કો.મનહરસિંહ નહારસિહ , અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ હરિશયન્દ્રસિંહ તેમજ અન્ય સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા, દરમ્યાન અ.હે.કો. ઈન્દ્રવિજયસિંહ દાદુભા તથા અ.હે.કો. કિશોરભાઈ પ્રતાપભાઈ નાઓને સંયુકત રીતે ચોકકસ બાતમી હકીકત મળેલ કે ગોમતીપુર કાળીદાસ મીલ ની અંદર આવેલ ક્રિયા શકિત ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં દિલ્લી થી શિવ મોર્ટસ ઓટો પાર્ટના કાર્ટુનોના પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો આવેલ છે જે જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદીપ મોર્ટસ ખાતે તથા બરોડા ખાતે KRISHNASHRAY AUTOMOBILES VIKESH મોકલવા માટેનું બુકીંગ કરાવેલ છે.

જે આધારે સ્ટાફના માણસોએ ગોમતીપુર કાળીદાસ મીલની અંદર આવેલ ક્રિયા શકિત ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં રેઈડ કરતા ત્યાંથી વિદેશીદારુની બ્રાન્ડેડ બોટલો નંગ ૨૭૨ કિ.રૂ.૩,૨૮,૮૦૦/- નો મુદામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી ગોમતીપુર પો.સ્ટે. ખાતે પાર્ટ સી ૧૧૧૯૧૦૧૮૨૪૦૩૧૬/૨૦૨૪ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ) (ઈ), ૧૧૬(બી), ૮૧, મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

નોંધ: આ કામે પકડાયેલ વિદેશી દારુનો જથ્થો દિલ્લી થી શિવ મોટર્સના સંચાલકે કાર્ટુનમાં મોકલાવેલ જે અમદાવાદનવરંગપુરા = જયદીપ મોટર્સ 62 (24AKVPS6261.J1ZF) तथा अरोडा કૃષ્ણાશ્રય ઓટોમોબાઈલ્સVIKESH અંતે સ્વાણા હતા. नही पडावेल जययो (१) शिव मोर्टस हिल्ली संलङ (२) DEEP મોટર્સ 62 (24AKVPS6261JIZF)નવરંગપુરા અમદાવાદ શહેર (3)KRISHNASHRAY AUTOMOBILES VIKESH બરોડા

ગુનાની જગ્યા : ગોમતીપુર કાળીદાસ મીલની અંદર આવેલ ક્રિયા શકિત ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાંપકડાયેલ મુદામાલ : (૧) વિદેશી દારુની અલગ અલગ બ્રાંડની ૭૫૦ મી.લી.ની બ્રાન્ડેડ બોટલો નંગ ૨૭૨ કિ.રુ. ૩,૨૮,૮૦૦/- (૨) બીલ્ટી નંગ ૨ કિ.રૂ.૦૦/-મળી કુલ્લે કિ.રૂ. ૩.૨૮.૮૦૦/- ની મત્તાનો મુદામાલ

ક્રાઇમરિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *