દેશી દારૂ કુલ ૫૪૦ લીટર કિ.રૂ.૧૦,૮૦૦/- મળી કુલ્લે રૂ.૨,૦૪,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.પોલીસ કમિશનર ,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનરશ્રી, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ ની સુચના અને માર્ગદર્શન મુજબ સમગ્ર ઝોન-૨ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં દેશી/વિદેશી દારૂની ગે.કા. પ્રવુતિઓ કરતા ઈસમોની ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર શ્રી,ઝોન-૨ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડ ના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો.નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ તથા અ.લો.ર. રોનક કુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂની હેરફેર કરતા કુલ ત્રણ આરોપીઓને દેશી દારૂ કુલ ૫૪૦ લીટર કિ.રૂ.૧૦,૮૦૦/- સાથે અંગજડતીના નાણા રૂ.૫૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૮,૦૦૦/- તથા સેન્ટ્રો કાર, એક્ટીવા અને મો.સા. જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૦૪,૩૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીઓની વિરૂધ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ગુ.ર.ન. १११८१०३८२४०१७१/२०२४ ઘી પ્રોહી એક્ટ કલમ૬૬(૧)(બી), ૬૫(ઈ),૮૧,૯૮(૨) મુજબ ગુનો દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.
આરોપીઓનાનામ :-
(૧)મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી ઉવ૪૫ હાલ રહે. મનં.૧૪૪, ગજાનંદ સોસાયટી, ગીરધરનગર, શાહીબાગ અમદાવાદશહેર મુળવતનગામ-નાની ભગેડી તા.કાલાવાડ જી.જામનગર
(૨) દારૂનો જથ્થો મંગાવનાર- અજય કાનજીભાઈ જાડેજા(છારા) ઉવ ૨૮રહે. છારાનગર, જુનાઅચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદ શહેર
(૩) દારૂનો જથ્થો મંગાવનાર-યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ઉવ ૩૨ રહે. છારાનગર, જુના અચેર, રબારીવાસ, સાબરમતી, અમદાવાદશહેર
(૪)વોંટેડ: દારૂનો જથ્થો આપનાર-શૈલેષ ઠાકોર રહે.ગામ ચિત્રોડીપુરા તા.જી.મહેસાણા મો.નં. ૯૦૯૯૧૮૬૫૪૯
> આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ:(૧) મહેશ કુમાર વિરજીભાઈ ગૌસ્વામી વાળાની વિરુધ્ધમા(૧) માણસા પો.સ્ટે. જી.ગાંધીનગર પ્રોહી- ગુ.ર.ન.૧૧૨૧૬૦૦૯૨૩૦૪૩૫ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(ઈ),૯૮(૨) મુજબ(૨) જામનગર સીટી બી ડીવીઝન પોસ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ-૦૦૧૧/૨૦૧૧ મુજબ(૩) માતર પો.સ્ટે. જી.ખેડા પ્રોહી ગુ.ર.ન. ૧૧૨૦૪૦૪૦૨૦૦૨૬૫ મુજબ (૨) અજય કાનજીભાઈ જાડેજા(છારા)ની વિરુધ્ધમાં(૧) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ફર્સ્ટ -૦૦૭૩/૨૦૧૪ ધી ઈ.પી.કો. કલમ૪૯૮(ક),૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ મુજબ(૨) સાબરમતી પોસ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૨૦૫૯૧ ધી ઈ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ), ૧૧૪,જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ(૩) યોગેશ જગદીશભાઈ જાડેજા (છારા) ની વિરૂધ્ધમાં(૧) એલીસબ્રીજ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૧૯૧૦૧૪૨૦૮૬૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬ (બી),૮૧ મુજબ(૨) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૦૦૧૪૬ ધી ઈ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ),૩૨૩,૫૦૬(૧),૧૩૫(૧) મુજબ(૩) ડભોડા પો.સ્ટે. એન.સી. નં ૦૦૨૨/૨૦૧૮ મુજબ(૪) સાબરમતી પો.સ્ટે. પ્રોહી-ગુ.ર.ન. ૦૪૫૧/૨૦૧૯ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(ઈ) મુજબ
કામગીરીકરનાર અધિકારી/કર્મચારીઓ:
(૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત. (૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી). (૩) અ.હે.કો.સફીકઅહેમદસીરાજઅહેમદ. (૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ . (૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઈ. (૮) પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (૧૦)અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ (બાતમી)
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર