2
0
Read Time:55 Second
સુરતમાં તાંત્રિક વિધિના બહાને પરિણીતા પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરી શખ્સે ₹14 લાખ પડાવ્યા સુરતના સરથાણામાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કનુ ઉર્ફે કલ્પેશ કોરાટે તાંત્રિક વિધિના બહાને પરિણીતા સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે. પરિણીતા આર્થિક સ્થિતિ સુધારવા કનુને મળી હતી ત્યારે શખ્સે વિધિ કરવાના બહાને ટુકડે-ટુકડે ₹14 લાખ પડાવ્યા હતા. શખ્સે બાદમાં પરિણીતાને મઠમાં બોલાવી માયાની પ્રાપ્તિ થશે તેમ કહી કપડાં ઉતારવા કહ્યું હતું. જોકે પરિણીતાએ ઇન્કાર કરતા દુષ્કર્મ ગુજારી માર માર્યો હતો.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર